________________
૪૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ રાતિ રહી સંગિ તેહનઈ ગરમ ધ તિણિ નારિ, હસ્યઉ રમ્યઉ દીધઉં તે સહુ બાપનઈ કહ્યઉ સંભારિ, તિય દિન કાગળ તે લિખ્યઉં પુત્ર થયઉ સુકુમાલ ,, નામ સમુદ્રદત્ત તેહનું મહિતઈ કર્યઉ રસાલ... છે. પુત્ર થયા ચાર દાસીના બાવીસ કુંઅર ભર્યા જેહ , સાથિં સુરિંદદત્ત નઈ સહુ ભણઈ સાલિ તેહ. ) બાવીસ અતિ ઉછાંછળા ન ગણુઈ ગુરૂની લાજ છે અવિનીત રાજ મદઈ ભર્યા ન સર્યા તેહના કાજ , પંડિત પૂરણ ગુણિ ભર્યઉ થયઉ સુરિંદ દત્ત જાણુ , રાય ન તેહનઈ ઓળખઈ પણ લહઈ સરવ વિના , ઇસઈ નિયરિ મથુરા તણુઉ જિત શત્રુ નામઈ રાય , નિવૃત્તિ કન્યા છે તેની સયંવરા ઈદ્રપુરિ જઈ.., કરઈ પ્રતિજ્ઞા એહવી જે સાધે રાધાવેધ , પરણું તે નર સૂરનઈ જે પણ હુઈ સવેધ , , ઈંદ્રદત્ત ભૂપતિ મનિ ઈચ્છું ચિંતવઈ આજ પુણ્ય પૂરણ હઉં સહીએ બાવીસ નંદન સંભલી આવીયએ હરિ વામ નિજ મહીએ ગુટકઃ ઉમહી નગર સિંગારિયું રે રશ્ય મંડપ સાર
એક આરઈ ચક્ર આઠઈ અવલ સબલાં બાર કુંભાર કેરા ચેક જિમ રે ભમાં ઉપરિ તાસ પૂતલી માંડી અતિ અને પમ કરઈ લીલ અભ્યાસ તલિ અંગીઠઉ તાસ ઉપરિ ભરી તેલ કડાહ અતિ ઉકાલા ચડતા દેખિ ધરિ ઉછાહ રહઈ કન્યા તેહ પાસઈ કરિ ધરી વર માલ બાવીસ બેટઈ પરિવ તિહાં આવીએ ભૂપાલા દેસ દેસ તણા નરેશ્વર તેડાવ્યા તિણિ વાર
કૌતુકી લેક અનેક આવ્યા કે ન પામિ પાર નામ શ્રીમાલી વડઉ પુત્ર તાસુ કહઈ તારુ કહઈ નરેસ
એ પૂતળીનું નયણ વિધી એ કરઉ આદેશ તીરતાણી મૂઠી ઉંચી દષ્ટિ નીચી સાંધિ
ચકવેધનિ હાહાલત? તિહાં રહઈ મનદઢ બાંધિ
૧૦