________________
મનુષ્યભવની દષ્ટાંતની સઝાય-વિનયદેવસૂરિકૃત ૪૫૯
પંચઉલ માગઈ દાણ કરવા રાય અવસર પામશે. રાય કહઈ આવિશું અમહે ઈમ કહી તિહાં ગયઉ
વસ્તુ જોઈ દાણ અરધું કરી શેઠિ સંતોષીઓ. ૩૬ રાજાઈ રે વસ્તુ છોડાવી તે સહુ તિહાં દીઠી રે ગર્ભિત વસ્તુ ભલી બહુ રીસા રે રાજા અચલ બંધાવીઓ અતિગાઢતિરે કરી દીવાણિ અણાવીઓ છોડાવીયઉ તવ રાય પૂછઈ શેઠિ જાણઉ મઝનઈ
તવ અચલ બેલઈ ઈદ્રિતલઈ કુણ ન જાણુઈ તુઝનઈ રાજા કહઈ તુહે સત્ય બોલુ ઈતઉ કહિ નવિ એાળખઉં
તિહાં દેવદત્તા તઉ તેડાવી અંગિઆભરણ નવલખું... ૩૭. દેવદત્તા રે કહઈ રાય મૂલદેવએ સાયરાણું રે કરઈ સદા જસ સેવએ તુઝ દીધઉ રે બેલ તેયહિપાલએ તઝ બંધન રે છોડી સંકટ ટાલાએ સંભળાવએ સવિવાત પૂરવ પગિ લાગિ ખમાવએ
મઈ ખમાવું તુઝનઈ દેવદત્તા દયા આણી છોડાવએ રાયરાણુ તપાએ અચલાશિવલી વલી
તવ દિયઈ ભેજન દાણ મૂકયÉ રીસમનહુતી ટળી ૩૮ ઉજજેણી રે નગરી અચલ પઠાવિઓ કાગળ ઈ રે તિહાંનાં નૃપને ભળાવીઓ સપના ફલ રે સંભલઈ તેહજ કાપડી પછતાવહ રે આઈ મનિ ચિંતા વડી કાપડી સહિણું નેહ દેખી વલી લહિસું રાજએ
એ વાત ન હુ વયકતિ વલી સીઝી કાજએ પણ દુલહઉ માનુષઉ ભવવહી આલિમતી ગમી
શીખવિ ઈમ શ્રી વિનયદેવસૂરિ ધર્મનઈ રંગિ રમી... ૩૯
૭. ચક દષ્ટાંત [૧૮૪૮] ઢાળ: ઈદ્રપુર નયર વખાણી ઈદ્રદત્ત નામિ નરેશ ભાઈ રે નંદન બાવીસ તેહનઈ
રૂ૫ ગુણઈ સવિસેસ નરભવ હિલે વળી વળી મ કરે આળસ અંગિ ભાઈ રે ધર્મતણું કરણી કરે સંગુર તણ રમી રંગિ , નરભવ હિલ૧ મહિમા પુત્રી નરપતિ પરણી ન કરી સાર , રાય એકણિ અવસર દીઠી રવિ ઉતારિ... , સેવક પૂછયઉ તિણિ ખિણિ કણ રમણ સરૂપ છે સેવક કહઈ તુ કામિની એહવઉ સંભલિ સૂપ,
૩.