________________
સજ્ઝાયાદિ સંગ્રહ ભાગ-૩
૪૧
કર્મો હીણુ નર લઈ ધણું પુણ્ય પાતઈ ન સકઈ રાખી ક્રમ પ્રધાન કરઈસ' શુભગ્રહ ગ્રંથ ધણાં ઈંડાં સાખી... એતલઈ ભાજતરિ જિલ તું ખીજી વાર તુમ્હર ભાજન કરસું ઇમ કહઈ ગમાર રાયહસી વિચારઈ કરમ રઈ તે હાઈ
ભેાજન આપી ઉપર દીનાર દિ દાઈ જોઈ સહસ સિંહ અત કરરાય ભત્તીસ હજાર
મંત્રી પુાહિત મંડલ સ્વામી મહિતાવલી તલાર નગરશેઠ સેનાપતિ બ્રાહ્મણુ વિલ જે સારથ વાહ
ગામ નગર પુર પાટણ સધળી જિમવા ધરઈ ઉષ્ણાતું... ઈમ જિમત સધાઈ ક્રિમ લહઈ બીજઉ વારઉ
તિમ દુલહઉ એ છઈ સહી માણુસઉ જમ વારઉ વલી દેવ પ્રભાવઈ તે પુછુ કિમહી પામઈ
પુણુ નરભવ દુલહ રહે ધ પરિણામઈ પામઈ અવર જીવના પ્રાણી અતિભહુલા અવતાર
ભવસાત લહેઈ માનવના જોઈ એહ વિચાર આળસ છડી ધર્મ` આરાધઉ નિતુ ઉગમતઈ સૂરિ
એહ શીખ કરા ભવિષ્ણુનઈ" કહઈ શ્રી વિનયદેવસૂરિ ... ૨-પાસક દૃષ્ટાંત [ ૧૮૪૩ ]
ચણુદેશ છિ ચણુગામ તિહાં ચણિનામ બ્રાહ્મણ શ્રાવક તાસુ ધરિ રિષિ રહ્યા સુડામ દાઢ સહિત તસુ પુત્ર જણ્યઉ ઋષિને પગ (ધાયઉ) વાઘઉ રિષિ કહે એહ હુસ્સે નરિંદુ એ ઉત્તર આલ્યઉ રખે જાઈ ગતિ પાડઈ એ ઈમ કહી ધસી યાદ ત
ગુરૂ કહિ ત પુણુ રાય સમ હેાસ્મિ સહી મહત... ચાણાકશ્ર નામઈ ભણુઈ ચઉદ વિદ્યાનાં ઠામ
પરણ્ય કુલવંત નારિ થય પરસિદ્ધ નામ ઇક અવસર વીવાહામિ ગઇ પીહિર નાર
નિર્ધન માટિ ન માન લહે ગઇ નિજ ધરિ વારિ દીઠી આમણુ ઘૂમણીએ તક પૂ′ ભરતાર નિધનપણ ઘણું નિ'તી માલિ વારવાર...
ܪ
૧
ર