SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સઝાય-વિનયદેવસૂરિકત ગુટકઃ પાળી પ્રેમ કુમર કહે દ્વિજનઈ મુઝને સંભલિ રાજ વહિલે મિલવા આવે બ્રાહ્મણ સાન્સિં તાહરાં કાજ બ્રહ્મદત્ત ભૂમંડલ ભમતી થયઉ ચક્રવર્તિ રાય કપિલપુરિ આવઈ મનરંગઈ રાય સવે નમઈ પાય. હયગય રથ પાયક રતન નિવાઈ પૂરી વઈરી દલ બલજપેવા અતિ ઘણ પૂરઉં પાલઈ નૃપ પદવી વિપ્ર સુણિ એ વાત આવ્યઉ કપિલપુરિ ન લહે મિલવા ધાત સાત આઠ વાંસ ઉંચા બાંધી કરી વાણી માલ ધજ ઘર સાથિં આગળથી ચાલ્યઉ નૃપે દીઠું તતકાલ રાઈ તેડાવીઓ તતખિણ આવ્યો ઓળખી સાંઇ દીધું " તસુ ઉપગાર સંભારી ઉત્તમનરનું (ની) કરણ કીધું. વિપ્રનઈ રાય ભાષઈ માગિ જે તુઝ મનિમાનિ પશ્ચિમ બુકહી કહઈ સ્ત્રીનિ પૂછઈ (ઉ) છાનઈ સ્ત્રી પાસિ જઈ કહે તુઠઉ મુઝનઈરાય માગું તે આપે એહવઉ કીધ પસાય થાઈ નારિ હિયઈ ચિંતાતુર વરતઈ આરતિ ધ્યાને જે એ પદવી મેટી પામી તઉમુઝ નિન વિમાનિ મમરિમ જીવતણ પરિ, રાખું ભરતક્ષેત્ર મઝાર ઘર ઘરિ ભજન ઉપરિ દક્ષિણું માગઉ ૬ દીનાર... આપણુડે પરિગ્રહ ઘણ, તણું હ્યું કામ એતલે પણ હાસ્યઈ ગાંઠે બહુલા દામા રાય પાસ જઈ નઈ, ઘઉં તે માગ આજ તુહ ઘરિ ભજન, કરિવા મઝ મનિ જાગઈ કાલાગિ દ્વિજ નારી વચનઈ વચનઈ તૂ માગઈ તે આપું ચરિંગદલ સેન ધન કેડી આપી થિરકરી થાઈ કલ્પવૃક્ષ પામી કાં કેરઈ ઘાલઈ બાથ અજાણ વિપ્ર કહે રમણની વાણું મઈ તઉ કરી પ્રમાણુ... સિર જવું જ જેતલું તે નર તેટલું પામઈ જઉ પણ હુઈ પુતઉ અતિધણ મોટઈ ડામિ રતનાકરમાંહિ પડયઉ લખઉ જેઈ નિજ પેટ સરીખું પાણી તાણે જોઈ જોઈ વિચારી મેહ વરસઈ ડુંગર ઉપરિ ફાર તઉ પુણું પાછું તે ગિરિ ઉપરિ ન રહઈ એક લગાર સ. ૨૯
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy