________________
४४७
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સજઝાયો-જ્ઞાનવિમલકત શ્રી ઉપદેશપદે અછે
એહને બહુ અધિકાર તિમ આવશ્યક ચૂર્ણિમાં ઉપનયને વિસ્તાર.. વચન કલા તેહવી નહિ
પણ ઉપનય એહમાંહિ સજજન સઘળા એહને
આદરશે ઉછાંહિ... એકવીસે કાળે કરી
એહનો બાંધો બંધ ત્રણસેં પંચાસી એહની
ગાથામાં કૃત બંધ. કળશ: ભવિજન ઘરિયે રે એ ઉપનય ચિત્ત ધરિયે સુગતિ સંગ કરી નિજ હાથે સહેજે શિવસુખ વરીએ. ભવિજન ૧ દુસ્તર અપરંપાર ભવજલ નિધિ મૂરતપણે જિમ તરી એ દષ્ટાંત સદા જે સમારે તસ જસ જગ વિસ્તરીયે , ૨. એ સજઝાય અનેપમ ગુણમણિ ભવિજન કંઠ કરીએ સરલ સ્વભાવ ધરી મન સમતા સમક્તિ અનુસરીયે.. સમક્તિથી જિનમારગ પામી ભવ અટવી નવિ ફરીયે દુઃખ દેહગ જિમ દૂર કરીને શિવસુખ સંપદ વરીયેં.. , તપગચ્છ અંબર તરણિ સમોવડ શ્રી વિજય પ્રભસૂરિ કહીએ જેહની આણ કુસુમની માલા શેષ પરે શિર ધરીયે...
૫ જસ અભિધાન મૃગાધિપતિ સુણી પ્રતિવાદી ગજ ડરી અહનિશ કાર્તિકની ગરપતિની ત્રિભુવનમંડપે ફરીયે... વિદ્યાગુરૂ વતિ અમૃત વિમલ કવિ મેરૂ વિમલ મન ધરીયે જસ હિત શીખ સુણીને લેકા ભવિજન હિયડે કરી... વિનય વિમલ કવિરાજ શિરોમણિ સુવિહિત મુનિ પુરિ ધરી ધીર વિમલ પંડિત તસ સેવક જણ યશ ત્રિભુવન ભરીયે... , શ્રી નવિમલ નિબુધ તમ સેવક તિરે એ ઉપનય કરીયે એ ઉપનય ભણતાં ને સુણતાં મંગલ કમલા વરીયે.. , ૯ ૩ મનુષ્યભવની દુલભતા વિષે 2 દૃષ્ટાંતની સજ્જાયો વિનયદેવ સૂરિકૃત ૧૮૪ર થી પ૧ ર
૧-ચુલ્લક દષ્ટાંત [૧૮૪૨]. કપિલપુર બ્રહ્મનરેસર ચલણી રાણું નસ પુત્ર બ્રહ્મદત્ત બારમા ચક્રવર્તિ જાણી બ્રહ્મરાય તણું છે મિત્ર ચાર ગુણવંત તેહસું સુખ વિલસઈ પ્રીતિ તે પુણ્યવંત ગુટકઃ પ્રીતિ નખનઈ મંસનયણ સમ પ્રતિ
અવિહડ તેહ, જાણે છવઈ એક સરીખા જુઆ ડીસઈ દેહ