SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ - સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જિમ ચિંતામણી સિંધમાં રે પડી, નાવે હાથ રે , તેમ મિથ્યાત્વીને કહ્યું રે દેહિલ શ્રી જગનાથ રે.... ૧૫ શ્રી વિનય વિમલ કવિરાયને રે ધીરવિમલ કવિ ઈશ રે , એમ દષ્ટાંત કહે ભલે રે નય વિમલ સુશિષ્ય રે..... , , ૧૬ ૯/૧૮ યુગ-ઘોંસરી દષ્ટાંત [૧૮૩૮] દૂહા: માનવ ભવમાં પામીયે આહારક તનું ખાસ દાન સુપાત્રે તિમવલી ખાયક સમક્તિ વાસ નરભવ ઉત્તમ તે ભણી સવિગતિમાંહિ સાર કહું યુગ ઘૂસર મેલને હવે નવા અધિકાર ઢાળ મિત્ર પર્વે આલિંગી રહિયે જ બુદીપને જેહે જી લાખ દેઈ જેયણ વિસ્તારે લવણ જલધિજલ મેહેછે. (પુણ્યકરો રે ) પુણ્ય કરો રે પુણ્ય કરો નર માનવ ભવ મત હારજી સરલ સ્વભા સમક્તિ પામે સફલ કરો અવતારોજી.. ર પંચ દશાધિક યોજન લક્ષા પરિધિતણું તમ માનજી ષટ શત અધિક સહસ એક યોજન તમે જલ શિખ પરિમાણજી , છે ચાર પાતાલ કલશ છે તેમાં સહસ જોયણ અવગાહજી જાનુ કમલોધ વધારણ કાજે જાણે કરસણિયા જલમાંહેછે , મીન અદીન પાઠીન ઘણા તિહાં વદન પસારી રજી ક્રીડે જલનિધિ ખેલે ખેલે જિમ સુત જનક ઉછંગેજી જૈહની નર શિખામાં લીન અરૂણાદિક હેય શીતજી જાણે લેકને આપે પીડા લાજ થકી ભયભીતજી. , દે તિહાં અમર વિદિ તેલમાં પૂરવ પશ્ચિમ કુલેંજી યુગ સમેલી જુજઈ નાખે પવન કરી પ્રતિકૂવૅજી. ઘૂસર પશ્ચિમદિશિ પ્રતિ દોડે પૂરવ દિશિને સમેલજી જલધિમાંહિ પ્રતિ કૂલ પવનથી ન લહે તેજ મેલછ. 9 નવિ રૂંધી અચલાદક અંતરે નસડી નીર પ્રવાહે જી સર વિવરમાંહે તે કદાચિત પેસે સમેલી ઉછાëજી. , તેમ પ્રમાદ બળેથી હાર્યો માનવને અવતાર યુગ સમેતિ દષ્ટાંત તણી પરે ફરી ન લહે સુખકારજી.. . જલધિપરે સંસાર કહીજે શુભ સામગ્રી સમેલજી નર અનુપૂર્વી સરલી જૂસર વાયુ પ્રમાદ ઝલ.. ૧૧
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy