SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩. મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સઝાય-જ્ઞાનવિમલકૃત તે માટે ઉત્તમ કહો ચિહુવતિમાંહે એક પંચમ ગતિને પામવા મૂલમંત્ર વળી જે... ૨ દાળ-૧ હવે બેલું હું આઠમો રે કચ્છપને દષ્ટાંત રે, ચતુરનર! વિર જિર્ણોદ કહે ઈર્યું રે ગૌતમને હિતવંતરે. ભવિજન ભાવ ધરી સુણે હે લાલ ૧ નીર ભર્યો દહ રૂઅડે રે અનેક જયણને માન રે , કહિયે નીર ખૂટે નહિં રે જિમ નાણુનું નાણું રે , છે મીન પાઠીન ઘણું તિહાં રે જલચર જીવ અનેક રે , જાતિ ઘણી જિમ નયરમાં રે નિવસે તિમ અતિ છે. રે... ,, પાખરની પરે આચર્યો રે તમ ઉપર સેવાલ રે.... ) પવને પણ નવિ ભેદીયે રે જિમ કમલે કરવા રે... , તિહાં નિવસે એક કાછ(ચ) બેરે જૂને થિર જસ આયા રે , પુત્રાદિક પરિવારશું રે સુખમાંહે દિન જય રે.. , વાયવશે તિહાં એકદા રે વિખરીય સેવાલ રે , દેખે ગ્રહણ પરવયું રે શશધરબિંબ વિશાલ રે.. ,, હરખ્યો હિયડે ચિંતવે રે વસ્તુ અને પમ એહ રે , દેખાડું પરિવારને રે એમ ચિંતી ગમે તેહ રે.... ,, , તેડી ઢબ આવે જિસે રે તે કાછબ તતકાલ રે , પવન ગાળે તેટલેં રે ઉપર વાળ્યો સેવાલ રે છે , ભમી ભમી કહ સઘળો તિહાં રે મનમાંહે થયે ખિન્ન રે ચતુરનર પણ નવિ દીઠો ચંદ્રમાં રે જિમ દુર્ગતિ સુરરન રે..... ,, , વળી એહમાં કદિયેંક કાછબો રે શશી દર્શન તે લહંત રે , મિથ્યાબલે તેમ હારી રે નરભવ ફરી ન લહંત રે , જન્મ જરા જલ પૂરિયો રે કસમ એ સંસાર રે.... તિહાં સંસારી જીવડો રે જલચરને અવતાર રે... » જ્ઞાન પવને નવિ ભેદિયે રે મિશ્યામત સેવાલ રે , તિહાં કાછિબસમ જાણી રે માનવભવ સુકાલ રે... » મેહ મિથ્યાત્વક્ષયે કરી રે દીઠો જિનવર દેવ રે ,, અથવા સમક્તિ રૂડું રે કવિવર સવિશેષ રે.. , , તત્વ વસ્તુ પાણી કરી રે લાભ લલો નવિ તેણ રે , મેહ કુટુંબ તણે વશે રે તે કરે ભવહ ભ્રમેણ રે... »
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy