SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણ ન કરવા વિષેની, નિશ્ચય વ્યવહારની સઝાય સાવધ ભાષા નિત્ય પરિહર ધરજે નિર્મલ ધ્યાન વિષય-કષાય-વિકથા વજીને કરજે આગમ જ્ઞાન... એણી પેરે સાધુ આચારે રહીને ચારિત્રી જે ચાલે ખરી ક્રિયાને ખપ કરે તો મુક્તિ પુરીમાં મ્હાલે. સમિતિએ સમિતા ગુતિએ ગુપ્તા સત્તાવીસ ગુણધાર ઉદયરતન કહે એહને મેરે નિત્ય હેજે નમસ્કાર... , ૭ : નિશ્ચય વ્યવહારની સજ્જાય [૧૩૬૫] : શ્રી જિનવરરે દેશના દીયે સોહામણી ભવિયણને રે ભવસાગર ઉતારણ તેહ જિનવરરે વિનયભાવું હિત ધરી નિશ્ચયનયરે વ્યવહારથી અધિકાગણી ગુટક વ્યવહારથી નય અધિકે જાણે હિયે આ મતિ વળી ગૃહી વેષ હું તે કોન વંદે જે થયો હેય કેવલી વ્યવહાર અધિકે વીર ભાખે ધર્મદાને જીવને અન્યાય કરતાં અવની (જાતિ) નેતા વારે દુર્ભય લેકને.... ૧ જુઓ મુનિવર રે ખપ કરતો નવિ જાણીયે આધાકમી ૨ આહાર અસુઝત આણીયો તેહ કેવલીરે આહાર આપ્યો તે ઉમે મુનિ આગળ રે દેષ પ્રકાશે નવિ કિમે ગુટર નવિદેષ ભાખે સાધુ આગળ સૂત્ર ઉપર મતિટળે વ્યવહાર રાખે આગમ ભાખે સાધુ મારવથી વળે પટમાસ કુમપુત્ર રહીયા ગૃહસ્થરે દેવલી યિતેષ પામી અવની સ્વામી નમે સુરરાજ વલી..... ભરતસર રે આરીસા ભુવન જીવતાં નિજ કાયારે અનિત્ય ભાવના ભાવતાં ક્ષપક શ્રેણું રે ચાર કરમ ચૂરણ કરી • શુભ ધ્યાને રે કેવલ લછી તવ વરી ગુટક: નવ વરી કેવલ લચછી રાજા ઈન્દ્ર ચોસઠ આવ એ મનમાં આણંદે કય ન વંદે જામેં વેષ ન પાવ એ. મુનિષ પહેરી જામ વિચરે તામ વંદે સુરવરા ઉપદેશમાલા વૃત્તિ માં ઈશ્યા દીસે અક્ષરા... તપ કરતો રે પ્રસન્નચંદ્ર ઋષિરાજ રે વેષ દેખી રે સાધ્યાં આતમ કાજ રે સની ઘરે મેતારજ વહેરણ ગયો ઋષિ દેખર રે સેનાર મન આનંદ ભય ગુટકઃ સેનાર મન આનંદ થઈને સાર આહાર પહેરાવ એ તવ જવાન પાસે મન વિમાસે સાધુને પરિતાવ એ પરલેક પતિ સાધુ દેખી તામ વેષ અંગી કરે ઋષિઘાતકારી અનાચારી વેષથી જીવિત ધરે..
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy