________________
૪૩૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ શ્યામ ખવવલી પણ તેહની નિર્મલ જસ પ્રગટાવે છે, ભિન્ન ભિન્ન જનનીના જાયા તેહને સુત બાવીસા કલાચાર્ય પાસે ભણવાને મૂક્યા તે સુજગીસા, એક દિન સચિવ સુબુદ્ધિ ઘર ઉપર સુમતિ સુતા ખેલંતી તે નિરખી નરપતિ મન હરખે એ કન્યા ગુણવંતી , નરપતિ મહો તેહને રૂપે તે કન્યાને પરણી રગવંત નરપતિ તે વિલસે જિમ પૂરવ દિસિ તરણી , શીપગ્રહે જિમ મુક્તાફલને તિમ સા ગર્ભ ધરતી જિમ આલસ વિદ્યા વિસારે તિમ સા નૃપ ગુણવંતી છે સંધ્યા વાદલપરે નિજ પતિને રાગ લહી પરંધાને નિજ પુત્રી નિજ ગેહે તેડી દેઈ નિજ બહુમાને. શુભ દિવસે સુંદર સુત જાયે સુદ્રદત્ત અભિધાન મુદ્રાલંકૃત પ્રેમ ધરીને રાખે જેમ નિધાન... અનિક પર્વત બહલી સાગર દાસેરા નૃપનંદ. સુરેદ્રદત્ત સાથે તે ભણવા બેઠા અતિ આણંદ ,, મહેમાહે ભણે તે પચે પણ દીસે બહુ મંદ(ભેદ) એક નીક જલ પાયા તે પણ કરીર કલ્પતરૂ કંદ. જિમ કાયર રણ અંગણ નાસે તિમ વિદ્યાથી ભાગા તે દાસેરા સુત બાવીસા વિષય પ્રસંગે લાગા... , અકબર પાખર યોગ્ય નહિ એ સ્વછંદી પરમાદી કલાચાર્ય પણ એમ ઉવેખે જિમ દુષ્ટ તુરંગને સાદી , સુમતિપુત્ર એકતાન થઈને સકલ કલાને શીખે રાધાવેધાદિક જે દુધરે તે પણ ન ગણે લેખે... , , છે ૧૩
૭/૧૫ ચકરાધાવેધ દષ્ટાંત [૧૮૩૪] ઈણ અવસર મથુરાપુરી તસ જિત શત્રુ ભૂપ | નિવૃત્તિ નામેં રૂઅડી કન્યારત અનૂપ... પ્રકટિત યૌવન દેખીને પૂછે ભૂપતસ તાત
વત્સ ! વર કુણ તુજ મને તે કહીયે અવદાત સાધે રાધાવેધ જે તે માહરે ભરતાર
ઈમ નિસુણી મંડાવિયે સ્વયંવર મંડપ સાર...