________________
૪૩૦
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ૪/૬ જૂવટ દષ્ટાંત [૧૮રપ) દૂહા : સુગુરૂ સુદેવ સુધર્મનું લહીયે સકલ સરૂપ
તે માટે ઉત્તમ કહ્યો નરભવ સુકૃત સ્વરૂપ નરગતિ વિણ નહિં મુગતિગતિ તિમ નહિ કેવલ જ્ઞાન
| તીર્થકર પદવી નહિં નરભવ વિણ નહિં દાન તેહ ભણી નરભવ તણે કહું ચોથે દષ્ટાંત
જુવટ કેરે સાંભળે આદર આપણી સંત... ૩ ઢાળ ધીર વિમલ પંડિત પદ પ્રણમી જાણી જિનવર વાણું ઉપનય ચેાથે નરભવ કેરો કહું સુણજો ગુણખાણું સોભાગી સજજન સાંભળજી રત્નાકરસમ રતન પુરીને નૃપતિ શતાયુ નામ કુલિશાયુધ પરે જાસ પરાક્રમ રાણી રંભા નામ. લક્ષણુ સદન મદન તસ અંગજ અંગજસમ જસ રૂ૫ મહિસાગર આગર સવિ ગુણને મંત્રીશ્વર ગુણપ નૃપ આસ્થાનસભા બેસી સુતને કરે યુવરાજ પીવર કચયુગ કુંભા રંભા વિલસે જિમ સુરરાજ. લાભે લેભ ઘણેરે વાધે એ કલિયુગની રીતિ સુત ચિંતે ભૂપતિ મારીને હું કહું રાજની નીતિ એહ મંત્ર મંત્રી કહે નૃપને એકાંતે ધરી પ્રેમ અણ જાણ થઈને ભૂપતિ
અંગજ પ્રતિ કહે એમ . સુણ સુત રાજ કાજ એ સઘળું સોંપુ તુજ ઘરસૂત્ર પણ એ નીતિ છે નિજ કુલ કેરી સુણ તું સુંદર પુત્ર , કુલવટ એ જુવટથી લહિયે પૃથવી કે રાજ અકોત્તર મણિમય થંભા એ આસ્થાન સમાજ છે થંભ થંભ આરા અતિ તીખા અટ્ટોત્તર શત માન મુજશું સારી-પાસે રમતાં ઝીં. તું પુત્ર નિધાન છે. અનુક્રમેં પહિલે બીજે ત્રીજો ચેથ તિમ વળી પંચ એણીપરે અટ્ટોત્તરસે ખૂણું ઝીંપવા જુવટ સંચ. છે એકવાર જે ખલના પામે રમતાં સારી પાસે મૂલથકી તે રામત હારે મંડે પુનરપિ વાસે , અટ્ટોત્તરમો થંભા ઈણિપરે છતે જે નર તેહ રાજ કહે તે નિજ કુલ રે નીતિ અછે ગુણ ગેહ ,, ૧૨