________________
૪૨૯
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સજઝાયો-જ્ઞાનવિમલકત નાણભંડાર ભરેવા કારણ સેવનથાળ વિવેક માંડીને નિતુ રામત રમતે જીત્યા સઘળા લોક... ભવિકા ૫. ઈણિ પરે સુજસ લહ્યો તિણે સઘળે ઉત્તમ નરભવ પામી અકળ, અરૂપ અને અવિનાશી હેવે અંતરયામી.... ધીર વિમલ ગુરૂરાજ પસાથે એ ? નય કહે એ પરિણતિમાં રમતાં સરસ સુધારસ ચાખે.. , ૭.
૩/૫ ધાન્યરાશિ દષ્ટાંત [૧૮૨૪] દૂહા ક્ષેત્ર જાતિ કુલકર્મ તિમ ભાષા દર્શને જ્ઞાન
ચારિત્રને વિજ્ઞાનતિમ એ નવ આર્ય પ્રધાન માનવ ભવ વિણું એ નહીં તિણે કરી ઉત્તમ એહ
કહું ઉપનય ત્રીજો હવે ધાન્ય રાશિનો જેહ. ઢાળઃ જંબુ દીપે ભારતમાં ધન ધનને પરભાવંછ
શુદ્ધ સુકા(ગા) સુવાથી અને જાતિ બહુ થાજી... નરભવ સુરમણિ સારિખ પામીને મ મ હારજી ફરી ફરી લેહ દેહિલ જિમ પંગુ જલનિધિ પારેજી નરભવસર૦ ૨ રાશિ કરીનેં ધાન્યને ઉંચ૫ણે ગિરિ ઝીપજી શશધર પણ તસ ઉપરે રજતકુંભ પરે દીપેજ... , ૩. પાહે સરસવ તેહમાં અતિગાઢ ભૂલીને ગલિત-પલિત તનુ જાજરી ડોશી તિહાં તે આજે (જેડી)જી.... ૪ તે સરસવ વહેચી કરી ભરી ફિરી ન શકે પાલોજી નિજબલ જરતી અજાણતાં જિમ જિનમત મતવાલેછ... ૫ યદ્યપિ તેહ ભરી શકે દેવતણે અનુસાર વિણ પુણ્ય પામે નહિં ફરી નરભવ અવતારજી... ઇ - કર્મ શુભા શુભ વર્ણણ ધાન્ય જાતિ તે જાણે છે નાસ્તિકભાવ જરા મિલી અવિરતિ જરતી આણો. ૭ સરસવ સદૂગુરૂ વણલાં કર્મ રાશિમાં ભળીયા તે જુદાં કરી નવિ શકે (વિષયકષાયે-અવિરતિ જરતી)
નાસ્તિક ભા મલિયાંછ. - ૮ ઈમ અવિરતિ વલી હારી નરભવને અવતાર ત્રીજે ઉપનય નય કહે આગમને અનુસારછ...
• ઇ ૯