________________
નજન્મ ૧
મનુષ્ય જન્મ એ પુણ્યનું ફળ છે–તેને સરળ કરવાની સજઝા ૪૧૫ પ્રભુ તમે બહુ પ્રતિબંધીયા સમ સંગીયા સાધ રે અમે આંસુ નવિ દીઠડા તુમ નયણે નિરાબાધ રે.... » ૭ અમને એ મુનિ મનકલો
સુત સબંધથી મળીયે રે વિણસે અરથ કા થાં પણ કેણે નવિ કળીયે રે.. , શું કહીએ સંસારીને
એ એવી સ્થિતિ દીસે રે તન દીઠે મન ઉલસે
જેતાં હોયડલું હસે રે.. ૯ લબ્ધિ કહે ભવિયણ તુમે મકર મોહ વિકારો રે તે તુહે મનતણ પરે પામે સદ્ગતિ સારે છે. કે ૧૦ ૨૩ મનુષ્યજન્મ એ પુણ્યનું ફળ છે-તેને સફળ કરવાની સજઝાયો હa
[ ૧૮૦૫] નરજન્મ સુંદર પુણયથી પામી વૃથા શો નહિં એ વીરપુત્ર ! ધર્મ કરતાં દુઃખને જોશો નહિ પરવશે તેં નરક કેરાં
દુઃખ લીધાં બહુ સહી દેવ ગુરૂજન ધમ સેવા
પ્રેમથી યુકે નહિ.. નપ્રિયા દમયંતી દેખો
દુખથી દાઝી ગઈ કુકર્મોના પ્રતાપે
અંજના દુઃખી થઈ સીતા વિયોગે રામના
રાવણુધરે સુકાઈ ગઈ. કર્મના એ વિકટ ભાવ ધર્મથી વારે સહી.. વીરપ્રભુના કાને ખીલા
કમલીલા એ કહી ચંડાલને ત્યાં હરિશ્ચંદ્ર
કમથી પાણી વહી. દ્રૌપદી સતી કર્મથી
પતિ પંચ તે પામી સહી વીરકે ધર્મ પાળી
કર્મને દેજો દહી. હાટ-હવેલી-હેમ-હીરા
એ બધું અહીં રહી જશે કાચી કાયા કુંપળ જેવી પલકમાં કરમાઈ જશે ધહીન ઓ છવડા !
પરલેક જાતાં શું થશે? તાત ને વળી માત ભ્રાતા કુટુંબ સૌ અહિં રહી જશે... . ૪ ધન્ય હે બંધક મુનિને શરીરની પરવા નહીં આકરા તપ તેહ તપતા
ખડખડે હાડે સહી ખેર અંગારે ભરી
સગડી મૂકી નિજ શિર પરે ધન્ય ગજ સુકમાય મુનિ - ચીકણું કર્યો હશે...