________________
છે.
આ ૧e
૪૧૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જેમ મનની શુદ્ધિ હુવે છે તેમ તેમ વધે વિવેક રે , શિવ ચાહે મન વશ વિના, મૃગ તૃષ્ણ સમ એક રે.. , , ૪ જ્ઞાન-ધ્યાન તપ-જપ સહુ , મન થિર કીધાં સાચે રે , જગ દુખદાયક મન અછે , વિષય ગ્રામમેં રાચ રે.. , જ્ઞાન પરાક્રમ ફેરવી , વશ કરી મન ગજરાજ રે , નવ વન મન કપિ જિણ દો , તસુ સિદ્ધા સવિ કાજ રે મન ગજ વશ ન કરી શકે છે તસુ ધ્યાનાદિક ખેહ રે , જે ન સધે મૃત તપ થકી મન થિર સાધે તેહ રે.. . અનંત કર્મ ચઉ ભેદના , મન થિર કીધાં જાય રે જરુ મન થિર તે શિવ લહે, દંડે શાને કાયા રે..... શ્રુત તપ યમ મન વશ વિના, તુસ ખંડન સમ જાણ રે મન વશ વિણ શિવનવિ લહે, મન વશે શિવસુખ ઠાણ રે... , , ૯ મન વશે નિર્ગુણ ગુણ લહે જિણ વિણ સહુ ગુણ જાય રે, તીન ભુવન જીત્યા મને મન જયકાર કે થાય રે છે શ્રત ધર પણ મન વશ વિના , નવ જાણે નિજ રૂપ રે , શાંત વિષયવશ મન કરી , મુનિ થાયે શિવ ભૂપ રે... , વર્ગ-મૃત્યુ-પાતાલમેં , દ્વીપ ઉદધિ ગિરિ સીસ રે , તીન લેકમેં નવ ભમે , દેવચંદ્ર ગત રસ રે.
ર મનકમુનિની સઝાય [૧૮૦૩] : નમે નમે મન મહામુનિ બાળપણે વ્રત લીધે રે પ્રેમ પિતાશું રે પરઠીઓ માયશું મોહન કીધો રે.. નમોનમ ૧ પૂરણ ચૌદ પૂરવઘણું
સિજજભવ જસ તાત રે ચેાથે પટોધર વીરને
મહીયલમાંહે વિખ્યાત રે... ઇ ૨ શ્રી સિજજભવ ગણુધરે ઉદેશી નિજપુત્રે રે સયલ સિદ્ધાંતથી ઉદ્ધરી દશ વૈકાલિક સૂત્રો રે... ૩ છમાસે પૂરણ ભર્યો
દશ અધ્યયન રસાલે રે આળસ અંગથી પરિહરી
ધન ધન એ મુનિ બાલે રે ) ચારિત્ર ષટમાસ વાહ(ડ)લા પાળી પુણ્ય પવિત્ર રે સ્વર્ગ સમાધે સિધાવીઓ કરી જગજનને મિત્રો રે , ૫ પુત્ર મરણ પામ્યા પછી સિજજંભવ ગણધારે રે બહુ મૃત દુખ મનમાં ઘરે તેમ નય જળધાર રે... ૬
w w ૧૨