________________
રર
સઝાયાદિ સંપ્રહ ભાગ-૩ આર્તધ્યાને તું ત્યાં મર્યો, ન મ ધમને હાથ. હરણ સસલો ને બોકડો, ઘેટા મહીલ તું થાય; રાજા રણ ને પારધી, આમીર તે તુજ ખાય. એ છરીઓ ભાલા બંદુકથી, બરછી ભાણે તલવાર; મારે પ્રાણને પાપોઆ, કરધરી ક્રૂર હથીયાર. છે. આવાં મરણે તેં જીવડા, વેદ્યાં વાર અનંત; પ્રાયા પાપી સાથી મલ્યા, ઓળખ્યા નહિ અરિહંત ભવ તે ધીવરના ભગવ્યા, કીધા મચ્છી વ્યાપાર; ચંડાળ કસાઈને ખાટકી, કીધા તે બહુ શીકાર. . ક૯૫વૃક્ષ ચિતામણી સમો, પામે નર ભવ ભાય; આવા દુષ્કર્મ સેવીને, જીવડો નરકમાં જાય. p જગચિંતામણિ સારિખા, જગગુરૂ જગના દેવ; ત્રણ જગત સવામી તણું, ન કરી છવા! તે સેવ. સર્વ રોગોને ટાળવા,
સઘળા ઔષધના જાણ; ધનવંતરિ વૈદ્ય સારિખા, જનની ન સુણ મેં વાણ જેમ કઈ મૂર્ણ ચિન્તામણિ, ફેકે સમુદ્ર મોઝાર; માનવ જન્મ તે મૂર્ખ, કાઢો વ્યર્થ ગમાર. 9 પુણઅનતરાશિ વધે, કર્મ વિવર મલે સહાય; નરભવ પામે તવ જીવડે, ભાખે ત્રિભુવન રાય. આર્યદેશ માનવ ભવ મલ્યા, જેન દેવગુરૂ ધર્મ; સર્વ સામગ્રી સારી મલી, જાણ્યા કર્મોના મર્મ. છ જાગી જે રે તું જીવડા ! દેહિલ માનવ અવતાર; આરાધી પાર ઉતરે,
અટકે જેમ સંસાર. , ચોવીસ સાઈઠની સાલમાં વીર નિર્વાણે રચાય; સુંદર ચરણ જિનના મલે, ક્ષાયિક નવ ગુણદાય , ૪૧
જ નિદ્રાની સઝા [૧૩૬૦] : નિદરડી વેરણ હુઈ રહી કિમ કીજે હે? બિગડે ધર્મ વાત છે ચોર ફિર ચિહુ પાખતી કિમ સૂતા (વે) હે કાંઈ દિન ને રાતકે (વીર૦) ૧ વિર કહે સુણ ગાયમા ! મત કરજો હે એક સમય પ્રમાદ કે જરા આવે જોબન વળે કિમ સૂતાં હે કાંઈ કવણ સવાલ કે.... ૨ ચૌર પૂરવ ધર મુનિવરા નિદ્રા કરતાં હે જાય નર નિગોદ કે.