________________
નિગોદાદિ દુઃખ વર્ણન ગર્ભિત સજઝાય મરણે તારા ત્યાં જીવડા બહુધા બીજાને હાથ ઈચછા વિણ ત્યાં તે ભોગવ્યા જાણે ત્રિજગના નાથ છે પડીયો ચઢી ને ચૂકીયે, રડી સ્વાન્તની સાથ; ભમી, ભૂંડા ભવ જાળમાં, ભીડી બાવળે બાથ, 9 પુગલનાં પરાવર્તાને,
સુક્ષ્મ નિગોદ મઝાર; વચને વર્ણવતાં કેવળી, કઈ પામ્યા નહિં પાર. , કર્મવિવરની સહાયથી,
પંચેન્દ્રીપણું પાય; સંબલ પાપના મેળવી,
ભટથી ભવમાં તું જાય છે જળમાં જળચર તું થયો, સ્થલમાં થલચર થાય; પાંખેવાળ પક્ષી ભર્યો,
વાયસ વૃદ્ધાદિમાંય. મરવા કેઈ ભવ તે લહ્યા, કેઈ મારણ કાજ; શતસઃ શત્રુ ઉભા કરી, લૂંટી પિતાની લાજ. , સંબલ પાપના મેળવી,
આમીષને કરી આહાર; નાશ કર્યા કંઈ જીવના,
દેવા પિંડ આધાર. » પિંડ પિતાને રે પોષવા, લીધા બીજાના પ્રાણ; એ દુષ્ટ કુકર્મથી,
જીવવા તે સુખ માણ. છે સાતે નરકામાં તું ભમ્યા, કર્મે વાર અનંત; સાગર સમ આયુ ભોગવ્યાં, ન આ કમને અંત , પરમાધામી પીડા ઘણ, ક્ષેત્ર પીડા નહિં પાર. જ્ઞાન દશા જાગી નહિં, તેણે ભટકયો સંસાર. છે માનવ ની તું અવતર્યો, લટક્યો ઉંધે દેદાર; વિષ્ટા મૂતરની ખાણમાં,
લેહી માંસ મઝાર. ) નવ માસ માંના પેટમાં, વસી વેદનાવંત; બહુ દુઃખ દીઠાં તે જીવાડા, જાણે શ્રી ભગવંત. કેઈક પુણ્યના ભેગથી,
પહેલે સ્વર્ગ મોઝાર; સવ દુઃખ વિસારીને, સેવ્યા વિષય અપાર. , ચોરાશી લાખ યોનિમાં, ભક વાર અનંત; જાગ્ય જાગ્ય તું જીવડા, કાપ સંસારને કંદ. ) માછી મારે મચ્છી ભવે. પકડો જળની માંય; કાપી જોખીને વેચીયે,
ભક્ષક લોકને ત્યાંય તળીયે સેક્યો ને બાફી, લવણુ મરચાંની સાથ;