________________
૩૮૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
[૧૭૭૦ થી ૭૨]. દૂહા સ્વસ્તિ શ્રી વરવા (શારદા)ભણ પ્રણમી ઋષભ નિણંદ
ગાઈશું તસ સુત અતિકલી બાહુબલી મુનિચંદ. ભરતે સાઠ સહસ વરસ સાધ્યા પટ ખંડ દેશ અતિ ઉચ્છવ આણું શું વિનિતા કીધ પ્રવેશ... ચકરત્ન આવે નહિ
આયુધ શાળા માંહિ મંત્રીશ્વર ભરતને સદા કહે સાંભળ તું નાહ.. સ્વામી ! તેં નિજ ભુજ બળે વશ કીયાં ષટ ખંડ પણ બાહુબૂલ બ્રાતને નવિ દીઠ ભુજ દંડ... સુરનર માંહે કે નહિં
તસ છત(૫)ણ સમરત્ય તે પ્રભુ તુમ બલ જાણશું જે સહેશે તસ હત્ય... સુણતાં મંત્રી વયણ ઈમ ચકી હુઓ સતગ બાહુબલિ ભણું મોકલ્યા નામે દૂત સવેગ. ભટ રથ હયવર ઠાઠશું દૂતે કીધ પ્રયાણ શુકન હુઆ બહુ વંકડા પણ સ્વામીની આણ... ધરા ઓળંગી અતિધણી આવ્યા બહલી દેશ જિહાં કઈ બાહુબલી વિના જાણે નહિં નરેશ તક્ષશીલા નગરી જિહાં બાહુબલી ભૂમિંદ દૂત સુવેગ જઈ તિહાં પ્રણમ્ય પય અરવિંદ.. બાહુબલી પૂછે કુલ ભરત તણે પરિવાર ચતુરાઈશું ત તવ
બેલે બેલ વિચાર... આસન અર્ધ બેસવા આપે સુરપતિ જાસ લક્ષ યક્ષ સેવા કરે
જગત કરે જસ આસ... હેલે જીત્યા ખંડકટ
ખેદ ન હુવે કાય ઋષભદેવ સાનિધ્ય કરે તસ કિમ કુશલ ન હોય.. પણ પ્રભુ તુમ આવ્યા વિના માને સકલ નિરર્થ કામ નહિં હવે ઢીલનું સેવ પ્રભુ સમરથ” નહિ તે જે તે પશે
કાઈ ન રહેશે તીર તસ ભુજદંડ પ્રહાર એક કેમ સહેસે તુજ શરીર... એ સેના વળી એ ઋદ્ધિ તિહાં લગે જાણે સર્વ જિહાં લગે એ કાપે નહિ મકે તે ભૂજ ગર્વ...