________________
ભગવતી સૂત્રની સજઝાયે ગૌતમને નામે કરો રે
પૂજા ભક્તિ ઉદાર (અપાર) લખમોને લાહે લીજીયે રે શક્તિ તણે અનુસાર રે.... માંડવના વ્યવહારિયા રે ધન સોની સંગ્રામ જેણે સોનૈયે પૂછયું રે
ગુરૂ ગૌતમનું નામ રે... સેનેયા અવિચલ થયા રે તેહ છત્રીસ હજાર પુસ્તક સેવન અક્ષરે રે દીસે ઘણું ભંડાર રે.... જપીયે ભગવતી સૂત્રની રે નવકારવાળી વીસ જ્ઞાનાવરણું છૂટિયે રે
એહથી વસવાવીસ રે... સપ ઝેર જેમ ઉતરે રે
તે જિમ મંત્ર પ્રયોગ તિમ એ અક્ષર સાંભળે રે ટાળે કરમના રોગ રે... સૂત્ર એ પૂરું થઈ રહે રે એછવ કરે અનેક ભક્તિ સાધુ સાતમી તણું રે રાતી જગા વિવેક રે... વિધે કરી એમ સાંભળે રે જે અગ્યારે અંગ થાડા ભવમાંહે લહે રે
તે શિવરમણી સંગ રે. છે સંવત સત્તર અડત્રીસમેં રે રહ્યા રાંદેર ચોમાસ સંઘે સૂત્ર એ સાંળજું રે - આણી મન ઉલ્લાસ રે ભવિકા ૧૯ પૂજા ભક્તિ પ્રભાવના રે ત૫ કિરિયા સુવિચાર વિધિ ઈમ સઘળો સાચવ્યા રે સમય તણે અનુસાર રે ભ૦ ૨૦ કીર્તિવિજય ઉવઝાયને રે સેવક કરે સજઝાય ઈણિપેરે ભગવતી સૂત્રને રે વિનય વિજય ઉવજઝાય રે. ભ૦ ૨૧
[૧૭૩૦] આવો આવો સમણું રે ભગવતી સૂત્રને સુણીયે પંચમ અંગ સુણીને નરભવ સફળ કરીને ગણીયે આવે શુદ્ધ સ્વરૂપ કથક સંવેગી જ્ઞાન તણું જે દરિયા નીરાશ સ શ્રી જિનવાર આણું અનુસારે કરે. કિરિયા.. આવે છે ? ગીતારથ ગુરૂકુલના વાસી ગુરમુખથી અથ લીધા પંચાંગી સમ્મત નિજ હઠ વિણ અનુભવ અર્થ કીધા સૂત્ર અર્થ નિર્યુક્તિ ને ચૂર્ણ ભાષાવૃત્તિના ભાખે જે કડયેગી સાધુ સમીપે સુણુયે પ્રવચન સાખે. છે ૩ કાલ વિનયાદિક આઠ આચાર શક્તિ ભક્તિ બહુમાને નિદ્રા, વિથા ને આશાતના વઈ થઈ સાવધાન...