SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ - સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ શિવપુરી કેરાં સુખ -અનંત વર્ષે કરે ચાર નિકાય દેવસુખ ત્રણ કાળનાં ભેળાં કરે.. આસન મિહિયાં છવા જગત માંહે જાણીયા વિષયવિકારથી દૂર બ્રહ્મપિંડમાં વખાણુયા... એહવું જાણું પ્રાણીયા જે બ્રહ્મવતને પાળશે શિવરમણી કેરાં સુખ છત કહે તે પામશે. ર ભગવતી સૂત્રની સજઝાયે [૧૭૨૮] વંદી પ્રણમી પ્રેમશું રે પૂછે ગૌતમ સ્વામ વિર જિનેસર હિત કરી રે અરથ કહે અભિરામ રે ભવિકા! સુણો ભગવાઈ અંગ મન આણુ ઉછરંગ રે. ભવિકા 1 ગૌતમ સ્વામી પૂછીયાં રે પ્રશ્ન સહસ છત્રીસ તેહના ઉત્તર એહમાં રે દીધા શ્રી જગદીશ રે... એક સુયકખંધ એહને રે શતક એક ચાલીશ શત શતકૅ અતિઘણા રે ઉદ્દેશા જગદીશ રે. વાંચ્યું સૂઝે તેને રે જેણે છમાસી બેગ વાંચ્યા હોય ગુરૂ આગળ રે તપ કિરિયા સંજોગ રે.. સાંભળનાર એકાસણું રે પચ્ચખી કરે તિવિહાર બ્રહ્મચારી ભુંઈ સુવે રે કરે સચિત્ત પરિવાર રે.. દેવવાદે ત્રણ ટંકના રે પડિકમાણું બે વાર કઠિણ બેલ નવિ બોલીયે રે રાગ-દ્વેષ નિવાર રે... કલહ ન કીજે કેહશું રે પાપ સ્થાનક અઢાર યથાશક્તિએ વરયે રે ધર્મધ્યાન મન ધાર રે.... ઇ છે ઉડેમન આલોચીયે રે એહના અર્થ વિચાર વળી વળી એહ સંભારીયે રે જાણી જગમાં સાર રે ,, ૮ પંચવીસ લેગસ્સ તણે રે કીજીયે કાઉસગ્ન એહ સુત્ર આરાધવું રે થિર કરી ચિત્ત અભંગ રે , ૯ નામ ત્રણ છે એહનાં રે પહિલું પંચમ અંગ, વિવાહ પત્ની એ ભલું રે ભગવતીસૂત્ર સુરંગ રે ભવિકા ૧૦ જિણ દિન સૂત્ર મંડાવિયે રે તિણ દિન ગુરૂની ભક્તિ અંગ પૂજણું કીજીયે રે પ્રભાવના નિજ શકિત રે , ૧૧
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy