________________
૩૨૨
આ
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
ઘર મૂકવું પણ એ નવિ મૂક્યું --એહ કરે ગુણ ધાત ઈમ તછમાનને ચરણ ઉપાડયા લહે કેવલ સાક્ષાત ભેટયા તાત પ્રદક્ષિણા દેઈ વાંદી પદે બેઠા અવર જે સાધુ આવીને વદ જે તે કિમ હેય હેઢા , સંયમ પાળી શિવસુખ લેવા અષ્ટાપદ ગિરિ ચઢીયાજી એક(જ)ણ સમયે એક શત આઠે- સિદ્ધિ અનંત સુખ ગઢીયા , ૧૧ ધન ધન ઋષભ વંશ રયણાયર તરીયા બહુભવ દરિયાઇ જ્ઞાન વિમલ ગુણ સુયશ મહદય સંપદ સુખ અનુસરિયા... , ૧૨
[૧૬] બાહુબલિએ ચારિત્ર લીયો રે સાચો ધરી વૈરાગ (સાથે સહ પરિવાર) ભરતેસર ઈમ વિનવે રે પાયે લાગી વારંવાર હર્ષભેર મુજશું બેલજી ઘું તે મારે જીવનપ્રાણ થાંને અષભ દેવની આણ મેં મને ખેંચતાણું.... હર્ષભેર ૧ હું તે ભાઈ તાહરે રે જે મેં કીધે દેષ તે તે પણ ખમજો ભાઈલા રે ગિરૂઆ ન કરે રે આ બાંહ દઈ મિલાં રે જએ આંખ ઉઘાડ બેલે મીઠા બેલડા રે પૂરો મનના કેડ(લાડ) ખીલે નાખું તેડીને રે જિનકુલ જઈ વેઢ નાયો આયુધ શાલમેં રે ન્યું બ્રાહ્મણ ઘર ઢેઢ” તું જો હું હારી રે દેવ ભરે છે સાખી તુજ સરિખે જગ કે નહીં તે મુજ સરિખા છે લાખ.. ભાભીના ઓળંભડા રે કિમ સંભળાવે કાન જતાં પાંવ વહે નહીં રે તુજને મૂકી રાન માથે સૂરજ આવીયે રે
વળી પસીને બહુ થાત ભેળાં બેસી જીમીયે રે ખારેક દ્રાક્ષની (વા) જાત નિનાણું એકણુ મતે રે મુજને લેભી જાણ તે સહુએ મુજને પરિહર્યો રે
ન્યું વરસાલે છાણ. તું મારે જીવન આતમા રે તું હી જ મારે બાંહ દિશિ સૂની બંધવ વિના રે આને ધર જાંહ. બાલ ઘણું હી બોલીયા રે ભરતેસર મહારાય હાથીના દાંત જે નીકળ્યા છે તે પાછાં નવ જાય...