________________
૩૨૧
બાહુ બલિની સજઝા
. [૧૬૯૭] બહેની બેલે હે બાહુબલ સાંભળાજી રૂડારૂડા રંગ નિધાન ગજવર ચઢીયા હે દેવલ કેમ હજી જાણ્યું જાવું પુરૂષ પ્રધાન. બહેની ૧ મુજ સમ ઉપશમ જગમાં કુણુ ગણેજી અકલ નિરંજન દેવ ભાઈ ભરતેસર વહાલા વિનવેજી તુજ કરે સુર-નર-સેવ.. ઇ ૨ ભર વરસાળ હે વનમાં વેઠીછ જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર વરસે છે મેહુલે ઘણુંજ પ્રગટયો પ્રશ્ય અકર.... , ૩ ચિહું દિશિ વિંટો હે વેલડીએ ઘણું છે જેમ વાદળ છાયા સુર શ્રી આદિનાથે હે અમને મોકલ્યાજી તુમ પ્રતિધન તૂર... વરસંગ રસે હે મુનિવર ભર્યા પામ્યા પામ્યા કેવલ નાણ માણેકમુનિ જસનામે હે હરખે ઘણુંછ દિન દિન ચઢતે વાન..
[ ૧૬૯૮] તક્ષશિલા નગરીને નાયક લાયક સંયમ ધારીજી પાયક પરિ પાયે નમે ચક્ર વિનતિ કરે મનોહારી... બાંધવ બેલે, મનડાં ખલે ભરતજી પાથરે મેળા ભાભીઓ બહુ દિયે ઓળભા એક વાર ઘરે આછા બાહુબલિ અતુલ બલી બંધવ ફિર ન કરૂં હવે દાવો.. અભિમાની અભિનવ અનમિ, છમ ભત્રીજા નમી-વિનમી ઈમ અપરાધ ખમાવી પેહતા ધરી ચક્રી પદ પ્રણમી... જનક ચાલે જે અંગજ ચાલે તેવી જ અંગજ વારૂછ એહ ઉખાણે ચિત્ત ધરીને, રહ્યા વરસ સીમ(લગે) અણુહાર શીત તાપ વાતાદિક પરીષહ ન ગણે મન અભિમાને છે લઘુબંધવને કહે કિમ નમીયે રહે કાઉસગ્ગ ધરીયાને. કેવલ જ્ઞાન ને માન બેને ઈમ ઝગડો બહુ લાગોજી જ્ઞાન બળે જિ અવસર જાણ યદ્યપિ છે નીરાગે. બ્રાહ્યી સુંદરી સાધવી આવે ગાવે, મધુર ગીત ગજ ચઢયે કેવળ ન હવે વીરા ! ઉતરો ગજથી વિનીત છે સુણી વચન મનમાંહિ ચિંતે જહું એહ ન ભાખેછે ગજ અભિમાન કહ એ વચનમાં તે ચારિત્ર શેભા નવિ રાખે ,
સ. ૨૧