________________
ભાર વ્રતની તથા તેની ભાવનાની સઝાય
૩૧૩
છ
છ
૪
૭ [૧૬૮૬] છઠે દિગ વિરમત વ્રત રે લાલ દશદિશિ ગમનનું માન રે ભાવિકજન કરજે પરિહર પરા ૨ લાલ નિપટ કપટ નિદાન રે... • • • લેભ થકી શ્રાવક કહ્યા રે , આરંભને અધિકાર રે.. તાતા લેહ ગળા સમા રે , શ્રી સિદ્ધાંત મઝાર રે... છે ૨ ગુણકારી છે તેને રે ,, પ્રથમ ગુણવ્રત એહ રે ત્રસથાવર હિંસા તણી રે ,, વિરતિ વહે ગુણનેહ રે... છે કે અતિચાર એ તે રે , પરમેસર કહે પંચ રે છેડે મંડે મુગતિ શું રે , સંયમ કેરો સંચ રે... મહાનંદ જિમ નિરમતું રે , અતિભલું પાળે જેહ રે કાકજધ રાજા પરે રે , સુખસંપદ લહે તેહ રે... 5 ૫ લખમી વિજય ઉવજઝાયનો રે , તિલક વિજય કહે સીસ છે સમક્તિશું વ્રત સેવતાં રે , લહીએ મનહ જગીશ રે..
૮ [૧૬૮૭ ] આદર ભાવશું આતમાં સાતમા વ્રત તણું ભાવ રે તરણતારણ ભણી જે ભણ્યા. ભવજલે નિરમલ નાવ રે.. આદર- ૧ ભોગ ઉપભોગ પરિમાણનું બીજુ એ ગુણવ્રત જાણું રે ભેગથી પાંચ વળી કર્મથી પનર ભેદ મન આણ રે , ૨ અભય બાવીસ ઇહાં પરિહર અનંતકાય બત્રીસ રે વ્રત પચ્ચખાણ સંભારીયે વારીયે મનથકી રીસ રે. સમક્તિ ચિત્ત ધરી ભવજના સુધું વ્રત એહ આરાધે રે બહુ બુદ્ધિ મંત્રી પુત્રી પરે સદા તુમે શિવસુખ સાધે રે સચિત્ત પડિબા પ્રમુખ અછે વસ અતિચાર ઇહાં જેહ રે " લખમી વિજય ગુરૂથી લલ્લા તિલક વિજય કહ્યા તેહ રે , ૫
૯ [૧૬૮૮] આઠમું અનર્થદંડ પરિહાર રે વ્રતને જિનાવર કહે સુવિચાર રે સુણજે શ્રાવક સમક્તિ ધાર રે આતમના જિમ હેય ઉદ્ધાર રે... આઠમું. ૧ પાપ કરમશું તેણે મતિ મડે રે પુણ્ય ધનહારે આતમ દડે રે તિશે કારણુ નામ અનર્થદંડ રે પરિહરતાં હેય પુણ્ય પ્રચંડ રે , ૨ હલ ઉખલ મુશલ ઉપદેશ રે આરત-રૌદ્રદયધ્યાન નિવેશ રે નયણુ વણુ કરી કામ પ્રવેશ રે મ કરે લાલચે લેભને લેશ રે , ૩