________________
૩૧૨
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ધનદત્ત વસુદત્ત વ્યવહારી ત્રીજ વ્રત ઉચ્ચરીબા રે નિરમલ પાળી શિવ વહુવરીઆ ભવદુખ સાગર તરીયા ૨. છ ૪ ઇણીપેરે ત્રીજુ અણુવ્રત પાળા આતમ જિમ અજુમળા રે તપગચ્છ લખમી વિજય ઉવજઝાયા સસ તિલક સુખ પાયા રે. . ૫
૫ [૧૬૮૪] ચતુર રહે થે અણુવ્રત પરદારા પરિહાર લાલ રે કરીએ ધરીએ ધરમશું પ્રેમતણે વ્યવહાર... , ચતુર ૧ પાકા ભેર તણી પરે લાગે મધુરી નાર , દીઠે દાઢા જળ ગળે
મન ચલે મોહ વિકાર છે, અપરિગ્રહિયાદિ ઈહાં અતિચાર કલા પંચ , તે ટાળીને ટાળજો
દુર્ગતિ દુખ પરપંચ , શીલતણું ગુણ સંથણ્યા શ્રી સ્થૂલિભદ્ર અણગાર , શીલે શીલવતી સતી
જિમ પામી જયકાર , નવવાડો જે નિત ધરે
નિરમલ મન-વચ-કાય , લખમી વિજય ઉવજઝાયને તિલકવિજય નમે પાય , ,
૬ [૧૬૮૫] ઈચ્છા પરિણામે(માણે) કરે પરિગ્રહનું પરિમાણ, પુણ્યના પૂરઃ પંચમ અણુવ્રત ઈમ ભાવે રે શ્રી જિનવર જગભાણ , આવો આવો રે ચતુર ! ગુરૂ પાસે ભાવ ભાવે રે ધરમ ભલે પાસે
તુએ શ્રાવક સુંદર જાણ છે લોભજલધિમાં લોભીયા રે લાલચ લહરી લહંત , અતિભારે નાવા પરે રે બૂડ્યા બહુ બલવંત... સૌથી સુખીયા સદા રે લેભી દુઃખીયા લેક નવવિધ પરિગ્રહ વશ નડયા રે પડયા કુગતિમાં ફેક અતિચાર પાંચે ઈહાં રે પરિહર પ્રતિકૂળ ધન્ય શેઠ તણી પેરે રે
પાને જે વ્રત મૂલ... લખમી વિજય વાચક તણે રે તિલકવિજય બુધ સીસ ન ભણે પંચમ વત થકી રે સીએ સકલ જગીસ...