SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ - સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જન્મ જરા મૃત્યુ ને કર્મફળને ભગવનારો એક એમ વિચાર કરતા જ નમિરાજને ચિત્ત વિવેક... અન્યત્વ જેમ નલિનીમાં જળ નિત્યે ભિન્ન રહે છે આપ સ્વભાવ તેમ શરીરે ચેતન રહે છે અન્યપણું એ રીતે ભાવ ભેદજ્ઞાન નિશ્ચલ ઝળહળતું સર્વભાવથી જ્યારે થાય તજી મમતા રહી સમૌ ચેતન તક્ષણ મુક્તિપુરીમાં જાય. ૬ અશુચિ છિદ્ર શતાવિત ઘટ મદિરાને મઘ બિંદુઓ ઝરતો હોય ગંગાજળથી ધવે તો પણ શુદ્ધ કરી શકશે શું છે? દેહ અશુચિ છે છિદ્રાન્વિત મલમૂત્રાદિકને ભંડાર હાઓ ચંદન ચર્યો તે પણ શુદ્ધ નહીં જ થનાર... ૭ આશ્રવ જ્યાં આ જીવ અનુભવી સુખ-દુઃખે કર્મ અને નિઝરે ત્યાં તે આશ્રવ શત્રુઓ ક્ષણક્ષણે કર્મો ઘણાએ ભરે મિથ્યાત્વાદિ ચાર મુખ્ય રિપુઓ રોકી શકાય નહિ ને આ ચેતન કર્મ ભાર ભરીએ જાયે ન મુકિત મહીં. ૮ સંવરઃ સમ્યકત્વે મિથ્યાત્વાર ને સંયમથી અવિરતિ રોકાય ચિત્તતણું સ્થિરતાની સાથે આ રૌદ્રધ્યાને નવ થાય ધક્ષમાથી માન માઈવથી માયા આજવથી ઝટ જય સતિષ સેતુ બાંધ્યો સમુદ્ર કદી નવ વિકૃત થાય ગુતિત્રયથી મન વચન ને કાયાને યોગે રૂંધાયા એમ આશ્રવનાં દ્વારા સઘળાં સંવર ભેદે બંધ જ થાય સંવર ભાવના ઈવિધ ભાવી જે આચાર વિષે ય મૂકાય તે શું સઘળાં સંસ્કૃતિનાં દુખથી આ ચેતન મુક્ત ન થાય. ૧૦ નિર્જરા તપ્તવહના તાપ થકી જેમ સ્વણું મેલ તે થાયે દૂર બાદશવિધ તપથી આ આત્મા કર્મ છંદ કરે ચડ્યૂર અણિમાદિક લબ્ધિઓ એનું આનુષંગિક કાર્ય ગણાય દઢપ્રહારી ચાર મહા હત્યાકારી પણ મેક્ષે જાય... ધર્મભાવના સૂર્ય ચંદ્ર ઉગે ને વરસે જલધર જગ જળમય નવ થાય શ્વાપદ જન સંહાર કરે નહિ, વહિથી નવ વિશ્વ બળાય શ્રી જિન ભાષિત ધર્મ પ્રભાવે ઈષ્ટ વસ્તુ ક્ષણમાંય પમાય કરૂણકર ભગવંત ધમને કણ મૂર્ખ મનથી નવ હાય. ૧ર
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy