SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ાર ભાવનાષિકાર ચાર ભાવનાની સજ્ઝાયા પ્રમાદ ભારના હૃદયે લીજે પ્રસન્ન વદન નિત્ય રાખ રાખ કરૂણા ભાવ હૃદયમાં લાવે અનાથ અપ`ગી રાગી શેાગી મધ્યસ્થ ભાવના મનમાં ધારા સમભાવે રહે। સુખ દુઃખ એણી પેરે બાર ઉપર વળી ચાર ભવભવ બંધન ત્રાડ ત્રાડ શુભ ભાવે જે ભાવના ભણશે જન્મ-મરણુ કરી દૂર દૂર તપગચ્છ ક્ષાંતિ સૂરીશ્વર રાયા રાજનગર વીરવાસ રાસ અનુમેાદન પુણ્યકામમે કીજે ગુણુ વૃદ્ધિ કે કારણુ મે ... જ્ઞાનદાનમાં મદદૅ ધાવા સૌ જનપર દયા ધરને... રાગદ્વેષને દૂર નિવારા કર્માનુસારી મીલતે... ભાવી ભાવના સેાળ ઉદાર C અજર અમર પદવી વર એ... ક્રમ નિજ રી શિવસુખ વરશે આત્મરમમાં તે રમશે... તાસ શિષ્ય લલિત ગુણુ ગાયા હિતકારી એ સ્વપરને અમૃતવિજય કૃત [૧૬૭૩/૨ ] સુવણું વૈધક રસને ચેાગે લેાહ કનતા પામે જેમ જ્ઞાની ભાષિત ભાવના ભાવિત ચેતન નિમ ળ થાયે એમ મંત્ર પ્રયાગે ઝેરી નાગતણું પણ શું નવ ઝેર હણાય ? કઈ વિભાવરમણુતા એવી જે જિનવચને નષ્ટ ન થાય ?.... અનિત્ય॰ આયુ વાયુ તરંગ સમુ ને સ ંપત્તિ ક્ષણુમાં ક્ષીણુ જ થાય ઈંદ્રિયગાચર વિષયા ચંચલ સધ્યારંગ સમાન જણાય મિત્રવનિતા સ્વજન સમાગમ ઈંદ્રજાળ ને સ્વપ્ન સમાન કઈ વસ્તુ છે સ્થિર આ જગમાં જેને ઇચ્છે જીવ સુજાણુ... અશરણુ જે ષટખંડ મહીના જેતા ચૌદ રત્નના સ્વામી જેહ ૩૦૩ ” ૧પ , F . ને જે સાગરાપમના આયુષ્ય ધારી સ્વગ નિવાસી તેહ ક્રૂર કૃતાંત મુખે ટળવળતાં શરણુ વિનાના દુઃખી થાય તનધન વનિતા સ્વજન સુતાદિક કાઈન એને શરણું થાય... સ'સાર : લાભ દાવાનલ લાગ્યા છે જ્યાં લાલજળે જે શાંત ન થાય મૃગતૃષ્ણાસમ ભાત્રપિપાસાથી જ ંતુ ગણુ જિહાં અકળાય એક ચિંતા જ્યાં નાશ પામે ત્યાં તા બીજી ઉભી થાય એમ સૌંસાર સ્વરૂપ વિચારી ાણુ ન વૈરાગ્યે રંગાય ?... એકત્વ : જ્ઞાનદર્શીન ચારિત્ર સ્વરૂપી એક જ આત્મા છે નિઃસગ બાહ્ય ભાવ છે સધળા એમાં સ્વાત્મીયતાનેા નહી' છે રગ ૧૭ le ,, ૧૯ २० ૧
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy