________________
૩૦૦
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ૧૪, કરૂણા ભાવના ઢાળ [૧૬૭૦ ] -દૂહા મહા મહિ પંજર વિષે જગત જીવ મુંઝાય કર્મ વશ તે બાપડા
આમતેમ અથડાય ર ધર્મ નિંદક સહુ
કરૂણાપાત્ર ગણાય સજજનને તે ઉપરે રે ઘટે ન કે કદાય.. ઢાળઃ ચૌદમી ભાવના ચિત ધરો ભવિક કરૂણ મહાર રે
કર્મવશ પ્રાણીયા દુઃખ સહે રડવડે ભીમ સંસાર રે... ચૌદમી મેહની તીવ્ર મદિરા વિશે સત્વર થાય મતિહીન રે સુગુરૂ ઉપદેશ નવ સાંભળે વિષયવાસે બને દીન રે.. કુમત અજ્ઞાન દે ફસ્યા પ્રવચન પંથ ન સુહાય રે પથય અમૃત રસને તજી વિષય વિષ પાનને ચહાય રે , ૩. કે અનલે બને દગ્ધ તે હદય મચ્છર વહે મૂઢ રે નરક તિર્યંચ દુઃખ પામતા કિમ ધરે બેધિ ગુણ ગૂઢ રે.. , ૪ મંદમતિ પ્રાણી સંસારમાં ભમત ન લહે ભવ અંત રે સરૂ દેવ સેવે નહિ દેખી કરૂણા ઉપજંત રે... , ૫ એમ કરૂણુ સદા ભાવીએ ધારીએ નવ લેશે રે કુશલચંદ્ર સૂરિની રહેમથી દીપને જ્ઞાન સુવિશેષ રે... , ૬
૧૫, પ્રમાદ ભાવના ઢાળ [૧૬૭૧] દૂહા પરગુણ અમૃત પાનથી બનીયે હૃષ્ટ સદાય
ધર્મવંત ગુણવંતને દેખી દિલ હરખાય. વિષય કષાય નિવારતાં ધરતાં જિનવર ધ્યાન
ભાગ્યવંત તે ભવિજનના નિત કરીએ ગુણગાન અભય, સુપાત્ર અને અનુકંપ દાનગુણો બહુ સહે. સુકૃતના સંચયને કરતાં
દુરિતપંકને ધેએ ગુણિજન ગાવો રે
પરમ પ્રમોદ વધારી... શીલસના ઘરે વડભાગી મદનની ફોજ હઠાવે નિર્વિકાર નિજગુણમાં વરતે સુર-નર તસ ગુણ ગાવે.ગુણિજન ૨ દ્વાદશ વિધ તપગુણથી રાજે મનપ્રિય વશ રાખે વિવિધ લબ્ધિને તે પ્રગટાવે જિન આગમ રસ ચાખે છે ૩ નિર્મલ ભાવ ઘરી સવિ કિરિયા સાધે ધર્મ આચાર શ્રદ્ધાવાસિત વ્રત અજુઆળે શાસનના શણગાર....