SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાધિકાર ૧૬ ભાવનાની સજઝાય ૨૯૩ અનાથી મુનિ સંયમ રહી થયા નાથ નિરધાર ભવ અટવીમાં ભટક્તાં એહ અનુપ આધાર ત્રીજી ભાવના મન ધરો રે આ સંસાર અસાર કાલ અનાદિ તું ભમે રે રૂપે વિવિધ પ્રકાર રે.... પ્રાણી!જિનવાણી મન ધાર ભવ નાટકમાં નટ થઈ રે નાખ્યો લઈ બહુવેશ કર્મવશે કદિ કુબડા રે પંગુ અંધ ધનેશ રે... ૨ પૃથવી જલને અગ્નિમાં રે વાયુ વનસ્પતિ કાય નરક નિગોદે તું ભમે રે નિત ચઉરિદ્રિ માંય રે.. એ દેવપણું કદિ પામીને રે ભોગવ્યા ભાગ રસાલા ત્યાં પણ તૃપ્તિ ન પામી રે મૂકે ન મોહ અંજાલ રે.... , પંચાનન ગજસપમાં રે ફરીએ તું બહુવાર કુર પડે ત્યાં વરતતાં રે નીચગતિ અવતાર રે.. છે. સ્ત્રી પુરૂષ અને નપુંશકે રે માતા પિતા સુત નાર, નાતરાં અઢારે અનુભવ્યાં રે આવ્યો ન જ્ઞાન વિચાર રે... આ આહાર ભોગ બહુ ભોગવ્યાં રે પહેર્યા વિવિધ શણગાર જાતિ કે યોનિ ન કે રહી રે લોકાકાશ મઝાર રે... » સૂક્ષમ-ભાદર ભેદથી રે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અનંત પુદ્ગલ પરાવતઆ રે જ ન ધર્મ પ્રભાવ રે.... , ભુવન ભાનું દષ્ટાંતથી રે લવ સ્વરૂપ અવધાર કુશલદીપ ગુરરાજજી રે દેવના દુઃખ હરનાર રે... ઇ ૯ ૪. એકત્વ ભાવના ઢાળ [૧૬૬૦] દૂહા ભવચક્રે ભમતાં થકાં સુખ દુઃખ સહ્યાં અપાર કેવલ નાણ દાખવે પણ તસ ના પાર... રાગ-દ્વેષને વશ પડી આપ આપ બંધાય મિશ્યામતિના કારણે જિનવાણું ન સહાય... ભાવ ચોથી ભાવનાજી જીવ એકાકી ભમંત ચઉગતિરૂપ સંસારમાંછ વેદના વિવિધ ખમંત ભવિયણ ભવ તરવા ભાવના નાવ સમાન ભવિયણ. ૧ સવારથીઆ સ્વજનો ગજી - લેશ ન સહાય કરત આયુ ખૂટે પ્રાણુઓજી નયા નીર (ધ) ઝરત... છે ૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy