________________
૨૯૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
ઈદ્રજાલ બાજી સમાજ રે દારા સુત પરિવાર રાગી થઈ રાખે તિહાં રે લેશ ન સમજે સાર રે... ૬ તીર્થકર સુરપતિ સમાજ રે ચક્રી હરિ બલવંત અંતે થિર ન રહી શક્યા છે રે સુરનર નૃપ મતિ વંત રે... એમ અથિર સવિ જાણીને જી રે મેહ મ ધરીશ લગાર કુલદીપ ગુરૂ સંગથી જી રે - દેવચંદ્ર મને હાર રે..
૨, અશરણ ભાવના [૧૬૫૮] દહા પલપલ પલકારા મિષે આયુ ઘટતું જાય શરણ નહિં આ જીવને શરમ વિના જગ માંય. અશરણ પ્રાણીને કદા
નવ કરે કેઈ સાર જિનવર શરણું લીજીયે જે ભવ તારણહાર... બીજી અશરણ ભાવના કરીએ હૃદય વિચાર ધર્મ વિના જગ જીવને કઈ ન શરણ થનાર... બીજી ૧ હયગય રથ પરિકર બહુ માતપિતા પરિવાર શરણ વિના જીવ એટલે પરભવમાંહિ જનાર... જે નિજ બળથી બહુ ગાજતા મારે કેકને ઠાર એકલડા અવકીના
ખાતા જમને માર માતપિતા સુતસુંદરી
સ્વારથી સંસાર સુખદુઃખ સહે જીવ એકલ ભાગ ન કેાઈ લેનાર... પંખી મેળા સમ જાણીએ. સ્વજન કુટુંબ મેળાપ અવસરે અળગા થઈ જધે સ્વાર્થે પામે સંતાપ. દ્વારિકા બળતી નિહાળીને કૃષ્ણ કર્યો પરિવાર સાગરે પઠતા સુમને
દેવે કીધી ન સાર.. નિત્ય મિત્ર સમ દેહડી પર્વ મિત્ર પરિવાર જુહારમિત્ર તે ધર્મ છે સાએ એહ આધાર પુણ્ય નરભવ પામીયા
શરણ ગ્રહે વિચાર કુલદીપ શરણે જતાં દેવ સફલ અવતાર
૩. સંસાર ભાવના ઢાળ [૧૬૫૯] દુહા થાવગ્યા સુત સંજમે રાખ્યું મન અભિરામ
બાહય સંપદ ત્યાગીને સાધે ગુણ આરામ