________________
૨૮૫
૭૩.
૭૪
૭૫.
૭૬
બાર ભાવનાની સજઝાયા સકલચંદજીકૃત પૂરાં આ૩ ઈદ્રિય ઉપધાત ધનસાંપડિઉં નહીં કાઈ નાથ રાતિ દિવસ ધન રાખઈ સોઈ ધમ ઉપરિ કિમ શ્રદ્ધા છે. સિદ્ધારથ નઈ આરતિ લઈ તું ગીતારથ ગુરૂ નવિ મલાઈ મિલીયા ગુરૂનઈ ધર્મ સાંભલિક તેરે કાઠીએ તવ તે ખલિઓ. આલસ વના થંભા કહી પમાય પણુતા ભય વલી મોહ શોક અનાણ વિકમેવ ઉહલા રમણ તેરઈ બોલ દેહિલા... તે મૂકી નઈ દૂઉ અપ્રમત્ત દેવગુરૂ ધરમ ઉપરિ દચિત્ત મનનઈ વચન કાય શુભ કરઈ તવ જાણે જીવ સમક્તિ ધરઈ... ૭૬ સમક્તિ બીજ મોક્ષનું મૂલ બીજઉ વસિ વર્લ્ડ ન દીનઈ કલિ આવિ8 પૂરવહી સદૂ જાઈ વિણ સમક્તિ મથ્યાં તજિ થાઈ ૭૭ બીજા બોલ અનંતાવાર લાધા જીવ અનંત સંસાર સમતિ બેધિ તે દેહિલઉ લહઈ મુકિખ8 વરીઉં ઈમ સÉ કહઈ. ૭૮ એ ભાઈ ભાવના અતિસાર સમતારસ કરવાનું કારણ સમતા વિષ્ણુ સાસય સુખ નહીં સમતા સાર તે કેવલી કહી.... તે સમતા કોઈ કહિસઈ કિસી રાગ-દ્વેષ મનિ ન રહઈ વસી તે છવ સામાયિક મઈ સદા ઉચરીઇ તે તવ એકદા... તે ઉચરીઉં જઉ ન પલાઈ , લાભ નહીં છેહઉ તવ થાઈ જિસિવું ઉચ્ચાઈ તિસિવું કઈ ઘણાં કરમનું આણઈ હ... કરમ ગયે મનનું ભય હલઈ મેહ હણું સમરસસિઉં મિલઈ પરમહંસ તવ જગઈ ભૂપ ત્રિહું કાલ નઉં લહઈ સુરૂપ.... તેહ સમતારસ જી હંસઈરિ તે રિષિ દીઠઈ ભાઈ વઈર દુષ્ટ છવ શમરસ આદરઈ જાતિવઈર તેહઈ પરિહરઈ... સાપ–નઉલ ઊંદર બિલાઈ વાવ ગાઈ ગજ ત્યજઈ કષાય છાંડી મિલઈ એકઠા રહઈ પાખલિ ઈસઈ કાંઈ નવિ કહઈ. ૮૪ એહ પ્રભાવ ચારિત્રીમાં તણાં તેહનઈ મનિ શમરસ હુંઇ ઘણું અથાયથાઈ પીઈ અપેય
અગમ્યાગમન કરઈ રિષિ તેય.... ૮૫ અથાય કાલ કણહઈ ન થવાઈ તેહઈ કાલના સિદ્ધનર ખાઈ અમૃત સુખનાં પીઈ અપેય અગમ્ય ગમન મુગતિઈ જાઈ તેય. ૮૬ ઇસી ભાવના નિસિદિન ધરઈ સમરસપૂરિઓ જગમાંહિ કિરણ જાણુઈ આયુતરું આધાર જીવરાસ ખામઈ તણુઈ વારિ... ૮૭ પહિલું નમસ્કાર અરિહંત નમઉં સદા હવઈ સિદ્ધ અનંત આચાર્ય ઉવજઝાય કરી નમë સાધુ શુભમતિ મનિ ધરી ખંત.... ૧૮૮
૮૩.