________________
૨૮૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-2 સાતમ આઠમી દેવક પછઈ સઈ ચકવીસ પઠાણ બેઉ અછાં વિમાણુ ઉંચા આઠસઈ જોયણુ ધઉલા-રાતા એ બેઉ વરણ- ૫૭ હિવઈ સવિ ધઉલા વરણ અવધારિ નઉમઉ દસમ લગડાકારિ પઠાણ જેયણ સઈ ત્રેવીસ નવસઈ વિમાણ ઉંચા એક ઇસ ૫૮ અગ્યાર બારમલ જમલાઈ - બિહુ મિલી એક ઠાકુર હેઈ તે ત્રેવીસ સઈ જોયણ પઠાણ વિમાણ ઉંચા નવસઈ જોયણ... ૫૮ નવ મૈવેયક નવાઈ પઠાણ તે ઉંચા બાવીસ સઈ જોયણ વિમાણ ઉંચા દસમઈ જાણિ એને ઘઉલા વરણ વખાણિ ૬૦ હિવઈ ઉપરિ છઈ પાંચ અનુત્તર તેહ પાંચનું એકજ પ્રતર તે પિંડવાડિ છઈ એકવીસ સઈ વિમાણુ ઉંચા ઈગ્યારસઈ. ૬૧ નવ યકના નામ વિચિત્ર પ્રથમ સુદર્શન નઈ સુપવિત્ર મરમ સર્વ ભદ્રસુવિશાલ સુમનસ એ ત્રિક કહીઈ વિયાલિ. ૬૨ સોમસ પ્રીતિકર આદિત્યવર્ણ એ કહીઈ ઉપલાં ત્રિણિ વિજય વેજયંત જયંત એ જાણિ અપરાજિત નઈ સઠ વિમાણ... ૩ મુગતિશિલા આઠ જોયણ વલી છે ડઈ પાંખ જિસી પાતળી પંચતાલીસ લાખ જયણ વિસ્તાર લેક ભાવના ઈણ પરિ ધરિ ૬૪ બારમી બેધિ દુલભ ભાવના છતાં ગુણ લઉં તેહનાં પહિલું જીવ એકેદ્રીય હેઈ કાલ અનંત ભમિ તે જોઈ. ૫ સક્સ બાદર નિગોદમાંહિ પૃથવી પાણી તેજ વણ વાય છેદન-ભેદન તાઢિ જલ તાપ ભૂખ-તરસ વલી મરણ સંતાપ, ૬૬ ઇસ્યાં દુઃખ મનપાઈ રહ્યાં તે સવિ અકામ નિજર થયા તણુઈ પુણિ થાવર થિઉ ટલિક વિગતિક્રિય માંહિ આવી મિલિક... ક૭ તિહાં પરવતના પહાણ જેમ ઘચન ધેલણ કીધાં તેમ ઘણુ કાલ તે માંહિ દુખ સહ્યાં તણઈ પુણંઈ કરમ હયાં થયા ૬૮ આવિષે તિયય પંચેટ્રિયમાંહિ અસંજ્ઞીક સંજ્ઞાઉ થાઈ અસંજ્ઞીક નઈ નપુંસક પણ ઈશુઈ વેદઈ મહીઈ દુખ ઘણુઉં. ૬૯ પછઈ પંચેન્દ્રિય માણસ હૈઈ દશદષ્ટાંત દેહિલ સાઈ અવતરિઉ અનારિજ દેસિ પરબતિ ભીલ જલિ દીવારેસિ. ૭૦ સામગ્રી તિહાં ધરમહ તણી કિમ હુઈ દેસ અનારિજ ભણી આજિ દેસિ તેહઈ તું ભલું ઉત્તમ કુલ ગાઢઉ દેડિલઉં.. હલુએ કરમે તિહાં અવતરીઓ નિરધન ભણી અતૃપતી ફ્રિરિએ દૂએ ધનવંત નઈ થડ આય બેલ સવે તે નિષ્ફલ થાઈ. ૭૨