________________
ર૭૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ બારે ભેદે તપ આદરઈ યથાશક્તિ મહાતપ કરાઈ સમરથ પણë નઈ આઈ ક્ષમા વાકઈ વસિ આણુઈ આતમા ૬૪ વિનઉ કરઈ છાંડી અહંકાર જતા વાંકપણુઉં પરિહાર સર્વસ્ત્ર ઉપર નિર્લોભ તૃષ્ણા નહી સહી મનિ ભ... ૫ એહ દસે પાર ધર્મ છવ લહઈ - ધરમતણી મહિમા હિ કહઈ ધસિંઈ કલ્પદ્રુમ આંગણઈ દક્ષિણાવર્ત શંખ તેહ તઈ... ૬ ચિત્રાવેલી ચિંતામણી બહુ મનવંછિત ફલ પૂરઈ સહુ ધરમ મિત્ર અલગુ નવિ થાઈ જિહાં જઈઈ તિહાં સાથઈ જાઈ...૬૭ દુખ આવતું ટાલણહાર શાશ્વત સુખ તણુક ભંડાર જલિ થલિ મહીયલિ રાખઈ તેહ તે દુખીઓ જે ધરમહ હ. ૬૮ ધરમ આધાઈ એ જગ રહઈ ધરમ ન હુઈ તુ જલિ સહુ વહઈ લવણ સમુદ્ર આગલિ કુણ રક્ષા સોલ સહસ જોયણ જસ શિખા. ૬૯ તે મૂકતુ નથી મર્યાદ, એ દ્દ ન જાણુઉ ધર્મપ્રસાદ ચંદ્ર સૂર ગ્રહ ઉગઈ જે. વર્ષાકાલિ વરસઈ મેહ. ૭૦ અગ્નિઝાળ જે ઉંચી જાઈ તિરછી ગતિ નવિ છાંડઈ વાય એ જ બેહુ વિષમગતિ કરઈ તુ જગમાંહિ કાંઈ નવિ ઉગઈ. ૭૧ પણિ એ ધર્મ તણુઉ ઉપગાર ગૃહ-પૃથવી જે રહઈ નિરધાર એહવઉ ધરમ મનુષામાંહિઈ હેઈ બીજી નિ મ કહિ કોઈ.... ૭૨ ધરમજિ ઠાકર ધરમિ જિ તાત ધર્મ સદર ધર્મજી માત ધર્મ રાજ દિઈ ચક્રવર્તિ તણુë ધર્મ લગઈ તીરયંકર પણુઉં.. અગ્યારમી લેક ભાવના ચૌદ રાજમાન તેહનાં પુદ્ગલા પાઉડરી નર રહઈ બેકર કડિ દેઈ તિમ કહઈ. ૭૪ તિસુઈ આકારિ દ્રવ્ય બ્રહ્માંડ પાંચ દ્રવ્ય કરી ભરિક અખંડ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પુદ્ગલ જીવઅનઈ કાલ કહાઈ. ૭૫ વિણસઈ નહીં શાશ્વત જગમાંહિ પરિ નવનવી ઉપજઈ પર્યાય પહિલે પર્યાયે પ્રકારિ વિણસંતિ માણસ મરી દેવ જિમ હુતિ. ૭૬ જીવ પણઈ શાશ્વત તે અછઈ પર્યાય ઉપનઉ વિણઠ પછઈ સે નઈ થિર અનઈ કુંડલ થાઈ હુઈ મુગટ પર્યાય પલટાઈ... ૭૭ કઈ કઈ પ્રકારિ ઉત્પત્તિ કશુઈ પ્રકારિ વલી હુઈ વિપત્તિ કીશુઈ પ્રકારિઈ દીસઈ થિરરૂપ જગ સઘલા તું એહ જિ સરૂપ... ૭૮