________________
બાર ભાવનાની સઝા સકલચંદજીકૃત
ર૭૭ છવાઈ કરિવઉ ઈસિહ ઉપાઈ યારિ કષાય નવા ન બંધાય. ૪૮ ઉધઈ કાધ ક્ષમાઈ કરી મન નઈ વચન કાયા સંવરી મૃદુ ભાવઈ વારઈ અહંકાર સરલપણુઈ માયા પરિહાર. નિરીહ પણઈ તે ટાલઈ લેભ પાંચ વિષઈ વારઈ તે શોભ છપ તું બિહું ગુપ્તિઈ તણુઉં આઠે મદનઈ અવિરત પણુઉં. સાચઈ દેવિ ધરમ ગુરૂ ઠરઈ તે ઉપરિ મન દઢતા કરઈ તવ મિથ્યાત કરાઈ છેદના એ આઠમી સંવર ભાવના. નવમી તે નિજજરા કહાઈ કર્મ જીવથી અલગાં થાઈ તે બિહુ ભેદે એક સકામ બીજી તે નિજર અકામ... કરમ ક્ષયની બુદ્ધિ કરાઈ તપ-જપ-નિયમ-લોચ આદરઈ ચક્રવતિ દેવપણુઉં વાંછઈ નહીં તે સકામ નિ જરા કહી. નરક-તિર્યંચ એકેદ્રિયમાંહિ છેદન-ભેદન દુખ સહાઈ કાલ અનંત લથઈ રડવાઈ અકામ નિર્જરા ઉંચઉ ચડઈ... જ મન ઈછાં કી જઈ ધર્મ તુ ગુeઈ ઘન ઘાતીય કમ ભાવ ૫ખઈ દુઃખ સહઈ અપાર થોડાં કરમ ગોડઈ સંસારિ.... લેઈ આલોયણ તપ આદરઈ દશે પ્રકારે વેયાવરચ કરઈ પાંચે પરિ સ્વાધ્યાય પવિત્ર જ્ઞાન-દર્શન નઈ ચારિત્ર.. ગુણ બેલઈ ગુણવંતહ તણું માયા રહિત કરી વિવરણ દીઠઈ કરજેડી ગુણસ્તવી સિર નામી નઈ શુદ્ધિ પૂછવી. આચાર્ય વિર ઉવજઝાય તપીયા ગ્લાન શિષ્ય માઈ તાય સાધર્મિક ગુણવંત નઈ સંધ એહની ભગતિ કરઈ ચિત્તરંગ... પાંચઈ સ્વાધ્યાય વાચના પૃછના નઈ વલી પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા કરાઈ ઘણું કમ ઈણીપરિ નિરઈ.... ૫૯ દસમી ભાવના તણુઉ એ મર્મ કેવલી ભાષિત કહીઈ ધર્મ જે પ્રવહણ સરખું અવધારિ તારઈ સંસાર સમુદ્ર મઝારિ.. એતઉ ધરમ સાક્ષાતતા
તેહનઉ મર્મ લહઈ અતિમતા જે જિન કહિઉ જીવદયા મૂલ દસઈ ભેદ વિવરીયા તે થુલ- ૬૧ પહિલઉ તે સંજમ નહિ બેઉ સર્વ જીવની રક્ષા કરેલ સત્ય વદઈ શ્રુતનઈ આધારિત પ્રિય બલઈ નઈ પર ઉપકાર... અન્યાયનું પરધન પરહરી મનસા વાચા કાયાં કરી નવવિધ બ્રહ્મચર્ય પાલીઈ - -- - અચિનતા પરિસહ ટાલીઈ...