SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાની સઝા-જયમ મુનિવૃત ૨૬૩ નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેત રે આકરો વ્રત પચ્ચખાણ ચતુર ચિત્ત ચેત રે પાપ આલેચે ગુરૂ કહે ઘરિયે વિનય સુજાણ... વયાવચ્ચ બહુવિધ કરે , દુર્બળ બાળ ગિલાન આચારજ વાયક ત , શિષ્ય સાધર્મિક જાણ... તપસી કુલ ગણ સંધને , સ્થવિર પ્રવર્તક વૃદ્ધ ચિત્ય ભક્તિ બહુ નિરા દશમેં અંગ પ્રસિદ્ધ... ઉભયટેક આવશ્યક કરો , સુદર કરી સઝાય પિષહ સામાયિક કરો , નિત્ય પ્રત્યે નિય(મ)મન ભાય.. કર્મસૂદન કનકાવલી સિંહ વિક્રીડિત દેય શ્રી ગુણરયણ સંવત્સરૂ - સાધુ પડિમા દશ દેય શ્રત આરાધન સાચવો વેગ વહન ઉપધાન શુકલધ્યાન સૂદ્ધ ધરો આયંબિલ તપ વધમાન. ચૌદ સહસ અણુગારમાં ધન ધને અણુગાર સ્વયં મુખ વીર પ્રશંસી , અંધક મેઘકુમાર... ૧૦. લેક સ્વરૂપ ભાવના [૧૬૩૬] દૂહા મન દારૂ તન નાલી કરી ધ્યાનાનલ સળગાવી કર્મ કટક ભેદન ભણી ગોળા જ્ઞાન ચલાવી... મેહ રાય મારી કરી ઉંચો ચઢી અવલોય ત્રિભુવન મંડપ માંડણી જિમ પરમાનંદ હેય.... હાળ-દશમી લેકવરૂપ રે ભાવના ભાવીએ નિસુણી ગુરૂ ઉપદેશથી એ. ઉદ્ઘ પુરૂષ આકાર રે પગ પહોળા કરી કર દયા કરી રાખીએ એ... ૨ એણે આકારે લોક રે પુદ્ગલ પૂરીઓ જિમ કાજળની કુંપળી એ.. ધર્મ અધર્મ આકાશ રે દેશ પ્રદેશ એ જીવ અનંતે પૂરીઓ એ. સાતરાજ દેશોના રે ઉર્વ તિરિય મળી અધે લેક સાત સાધિનું એ... ૫ ચૌદ રાજ ત્રસ નાડી રે ત્રસ છવાલય એક રજજુ દીર્ધ વિસ્તારૂ એ.. ૬ ઉર્વ સુરાલય સાર રે નિસ્ય ભુવન નીચે નાભી નરતિરિ દે સુરા એ. ૭ દ્વીપસમુદ્ર અસંખ્ય રે પ્રભુમુખ સાંભળી રાય ઋષિ શિવ સમજીઓ એ.. ૮ લાંબી પહેળી પણુયાલ રે લખ જોયણું સહી સિદ્ધ શિલા શિર ઉજળી એ૯ ઉંચો ધનુસિયતીનરે તેત્રીસ સાધિકે સિદ્ધ યેાજનને કેહડે એ.... .. ૧૦ અજર અમર નિકલ ક રે નાણkસણમય તે જેવા મન ગહગહે એ.. ૧૧ - - બ ૪
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy