________________
૨૬૨
સઝાયાદિ સંપ્રહ ભાગ-૩ કક ક્રિયા થાનક ફળ્યાં રે બેલ્યા બીજે રે અંગ કહેતાં હોયડું કમકમે ૨ વિરૂઓ તાસ પ્રસંગે રે , મૃગ પતંગ અલી માછલું રે કરી એક વિષય પ્રપંચ દુઃખીયા તે કિમ સુખ લહે રે જસ પરવશ એહ પંચે રે... ઇ ૮ હાસ્ય નિંદ વિકથા વસે ૨ વર નિગોદે રે જાત પરવર શ્રુત હારીને રે અવરની શી વાત રે ,
૮ સંવર ભાવના [૧૬૩૪] દૂહા શુભમાનસ માનસ કરી ધ્યાન અમૃતરસ રેલી નવદલ શ્રી નવકાર પદ કરી કમલાસન કેલી પાતક પંક પખાલીને
કરી સંવરની પાળ પરમહંસ પદવી ભજે છોડી સકલ જંજાળ. ઢાળઃ આઠમી સંવર ભાવનાજી ધરી ચિત્તશું એક તાર સમિતિ ગુતિ સુધી ધરજી આપ આપ વિચાર, સલુણા! શાંત સુધારસ ચાખ વિરસ વિષય ફળ ફુલડેજી અતિ મન અલ રાખ છે ? લાભ-અલાર્ભો સુખ-દુખેંજી જીવિત-મરણ સમાન શત્રુ-મિત્ર સમ ભાવતાજી માન અને અપમાન કયારે પરિગ્રહ છાંડશું છે લેશું સંયમ ભાર શ્રાવક ચિંતે હું કદાળ કરીશ સંથારે સાર, સાધુ આશંસા ઈમ કરે
સૂત્ર ભણીશ ગુરૂ પાસ એકલમલ્લ પ્રતિમા રહી કરીશ સંલેખણ ખાસ.. સર્વ જીવ હિત ચિંતાજી વયર મકર જગ મિત્ત સત્ય વચન મુખ ભાખીયેજી પરિહર પરનું વિત... કામકટક ભેદન ભણીજી ધર તું શીલ સનાહ નવવિધ પરિગ્રહ મૂકતાંછ લહીયે સુખ અથાહ... દેવ મણુએ ઉપસર્ગશું જ નિશ્ચલ હેય સધીર બાવીસ પરીષહ છતી (પી) મેં છ જિમ જીત્યા શ્રીવર...
૯ નિજ ભાવના [ ૧૬૩૫]. દૂહા દઢપ્રહારી દઢ ધ્યાન ધરી ગુણનિધિ ગજસુકુમાલ મેતારજ મદન બ્રમો
સુકોશલ સુકુમાલ... ઈમ અનેક મુનિવર તર્યા ઉપશમ સંવર ભાવ કદિનકર્મ સવિ નિજય તેણે નિર્જર પ્રસ્તાવ