SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નંદાસતીની સજઝાય ઢાળ ૩ [૧૩૪૩] ઈણી પરે જિનની સ્તવના કરતો કાલ કરી શુભ ભાવે રે ચાર પોપમ આયુ પ્રમાણે સૌધર્મે સુર થાવે રે... મિથ્યા સંગતિ દૂર નિવાર સમક્તિ દઢ કરી ધારે રે સમકિતવિણ ભવજલમાં પડતાં કેઈ ન રાખણહાર રે.... ક્ષેત્રવિદેહે સંયમ લેશે હૈયે પંચમનાણી રે બહુનરનારી પાર ઉતારી પરણશે શિવરાણું રે.... એ દરની ઉત્પત્તિ ગાયમ ! વરવદે ઈમ વાણું રે ઈણ કારણ મિથ્યાત્વ નિવારો જિન આણ મન આણે રે સંવત સત્તર (ઓગણીસ) છાસઠ વરસે રહી રાજનગર ચેમાસે રે ભાદરવા સુદિ દશમને દિવસે ગુરૂવારે ઉલાસે રે.. શાહ ધરમસી તસ સુત માણેક શ્રાવક સમક્તિ ધારી રે શુદ્ધ પરંપર ધમ ધુરંધર જિનઆણું જસ યારી રે.. એહ પ્રબંધ મેં તાસ કથનથી છઠ્ઠા અંગથી લીધે રે તેરમે અધ્યયન છે (જે) પ્રસિદ્ધો તસ સજઝાય એ કીધો રે... વિમલ વિજય ઉવજઝાય પસાયા શુભ વિજય બુધ રાયા રે, રામ વિજય તસ ચરણ પસાયા એ ઉપદેશ સુણાયા રે. જે નરનારી ભાવે ભણશે તેહના કારજ સારશે રે દુખ દેહગ દૂરે નિવારી અનુક્રમે શિવસુખ વરશે રે.. ક નદાસતીની સજઝાય [૧૩૪૪] : બેનાતટ નયરે વસે વ્યવહારી વડ મામ રે શેઠ ધનાવહ નંદિની નકાગણ મણિ ધામ રે... સમકિત શીલ ભૂષણધર જિમ લહે અવિચલ લીલા રે સહજ મળે શિવસુંદરી કરીય કટાક્ષ કલોલ રે....સમકિત પ્રસેનજીત નરપતિ તો નંદન શ્રેણીક નામ છે કમરપણે તિહાં આવી તે પરણી ભલે મામ રે.. ઇ પંચ વિષય સુખ ભોગવે શ્રેણકશું તે નાર રે અંગજ તાસ સહામણે નામે અભય કુમાર રે... આ ૨. ૨ જ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy