SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પિયત પાણી તતખણ ગયો વિનવી શ્રેણીકરાય વાવ ખણાવી સુંદર બહુ ધન ખરચી શુભ ઠાય છે ૧૩ ચિહું દિશિ વર વાડી શેભતી તે માંહિ શાળા ચાર પૂરવ દિશ રાંધણ ઘર કર્યું -વળી નાટક ઘર સુખકાર. , ૧૪ બહુ જન આવે તિણ થાનકે કેઈ આસ્વાદે ફળ કુલ કેઈજન જલક્રીડા કરે દેઈ રસવતી અમે અમૂલ. . બહુજનમન ઈમ સંતોષાયે બહુ લેક પ્રશંસે શેઠ તેહ સુણ મન ચિંતવે ધન્ય હું સહુ મારે હેઠ. , ૧૬ ઢાળ ૨ [૧૩૪૨] દુહા શેઠ શરીરે અન્યદા સોલ રોગ ઉત્પન તિણ વાવે આરતે મરી દેડક હુએ સુપ્રસન.... લેક મુખે કીરતી સુણી જાતી સમરણ સાર ઉપનું જ શુભ ભાવસું અણુવ્રત કરે ઉગાર.. ગૌતમ ! હું તિહાં આવીયો સાંભળે દેડકરાય ચા રાજપંથે જઈ મુજને વંદન કાજ.. શ્રેણુક પણ આવે તિહાં વંદન લેઈ પરિવાર એક કિશોરે દેડકે ચાં તે નિરધાર... લૂલે ક્ષીણ બલી થયે ચાલી ન શકે જામ એકણ દિશે જઈ થયે વીરજિન સન્મુખ નામ... ઢાળઃ તવ તે દેડકરાય કરજોડી ચિત્ત લાય જિનજીને થશે એ કે નમુત્યુનું ભણે એ.... અતિશયવંત મહંત તુંહીજ શ્રી અરિહંત કરૂણ સાગરૂએ કે મહિમા આગરૂએ. પુરૂષોત્તમ ભગવંત તું પરમાતમ સંત ભવિહિતકારકા એ કે ભવજલ તારકા એ... એટલા દિન જિનરાય ના'વે હું તુજ પાયા ભવસાયર રૂલ્યોએ કે દુઃખ પણ નવિટો એ... હવે તું મિલી નાહ તો મુજ શી પરવાહ કરમગણ ભીતી એ કે હવે હું જીતીયો એ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy