________________
૨૦૭
પિટ કરાવે વેઠની, પૈસા-રૂપિયાની મહત્તાની સજઝાય નિભાડા હેઠ બહેતર અચિત તે પછી જિન કહે હૈયે સચિત ઈટવાડા હેઠે હવે જેય અચિત એકસે છ અંગુલ અચિતજ હોય છે ? ફારુકભૂમિ જાણે જે યતિ તેહને પાપ ન લાગે રતિ લાલવિજય શિષ્ય મેરૂ કહે સૂયગડાંગ વૃત્તિથી લહે.
: પેટ કરાવે વેઠની સઝાય [૧૫૬૫] જ્ઞાની કહે-જીવ! તુમે સમહી; પેટ દી સંસારને કારણિ પેટ કરાવે કરિ સોઈ... જ્ઞાની કહે ૧ નીચની સેવા-ચાકરી કરાવે પીસણ પાણું રસોઈ ઘડા આગળ દોડ કરીને વળી પીયે તે પગઈ... નયન, કાનના (સ્થા)શ્યાને રસના કાયા સિર હાથ પગ દઈ પેટ નચાવે તે તિમ નાચે જાણે દેખે સબ લઈ... ગ્રેવીસ અને ધાન્ય રસ સઘળાઈ પટને માટે તે હેઈ પેટ ન તે પૃથવી ઉપર સાર ન પૂછત હાઈ... પેટ વિના ખાલી ગતિ રહી દેવ-નર ગતિ દેઈ
રાસી લાખ યોનિ જીવની પેટથી રાહે ભમતાઈ... સરીર અવયવ જોતાં જોરાવર પેટ સામે નહીં કેઈ કવિજન કહે સંસાર સબે તે ઉદ્યમ કરાવે ઈ હી. , ૬
તે પૈસા-રૂપિયાની મહત્તાની સજ્જા [૧૫૬૬] દેશ મુલકને પરગણે
હામ હુકમ કરંત છડીદાર ચોપદાર ઉભા ચામરછત્ર ધરંત... રૂપિયાની ભારે શી કહું ૧ હાથી-ઘોડા રે આંગણે
સાના-રૂપાના સાજ જડીયા મોતીને હિરલે
એ સહુ ભાઈની લાજ... આ કસબી સેલા ને પાલખી રથ ધરી ઘુઘર માળા સેવક દેડે રે મલપતાં
એ ધનપાલની ચાલ... ઉંચા મંદિર માળીયા
કારણયાળા છે ગેખ ગાદી તકિયા રે ઢાલીયા
બેઠા માણે છે મેજ ખરચે ને વાપરે ખંતશું
અઢળક દેતાં ૨ દાન આવે, પધારોજી, સહુ કહે લાડકવાયાના માન... વિવાહ વજન ઉજળા
સંઘપતિ માન ધરાય સંધ ચલાવે રે તીરથે
સહુએ રૂપિયા (શેઠજી) પસાય.. છે કે