________________
૨૦૬
સંજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સાંભળી માત-પિતા મન સંભ્રમે આવ્યા પુત્રની પાસ , એ શું? એ શું ? એણપર બેલતાં હરિ સિંહ હર્ષ ઉલાસ , ૪ દયિતા આઠ સુણી મન હર્ષથી ઉલટ અંશ માય છે સંવેગ રંગતરંગમેં ઝીલતી આઠે કેવલી થાય... છે - સુધન સારથ પણ મન ચિંતવે કૌતુક અદ્દભુત દીઠ , નરપતિ પૂછે મુનિ ચરણે નમી નેહનું કારણ જિઠ છે કેવલી કહે પૂરવભવ સાંભળો નરી ચંપા જયરાય છે - સુંદરી પ્રિયમતી નામે તેહને કુસુમાયુધ સુત થાય છે. દંપતી સંયમ પાળી શુભમન વિજયવિમાને તે જાય - અનુત્તર સુખવિલસી સુર તે ચવ્યા થયાં તમે રાણીને રાય” , કુસુમાયુધ પણ સંયમી સુર ચવી થયો તુમ સુતતણે નેહ , માત-પિતા પણ પૃથ્વીચંદ્રના સુર્ણ થયા કેવલી તેહ.... , સારથ પૂછે પૃથ્વીચંદ્રને ગુણસાગર તમે કેમ? , મુનિ કહે-પૂરવભવ અમ નંદને કુસુમકેતુ તસ નામ છે , એહિ જ દયિતા દયને તે ભવે સંયમ પાળી તે સાર છે સમ ધમેં સવિ અનુત્તર ઉપન્યા આ ભવ પણ થઈ નાર, સાંભળી સુધન શ્રાવક વ્રત લહે બીજા પણ બહુ બધા છે પૃથવી વિચરે પૃવીચંદ્રજી સાદિ અનંત થયા સિદ્ધ નિત નિત ઉઠી તસ વંદન કરૂં જેણે જગ જીત્યો રે મેહ , ચડતે રંગે હે શમસુખ સાગરૂ કરતે શ્રેણી આરહ... , જગ ઉપકારી હે જગહિત વત્સલ દીઠે પરમ કલ્યાણ છે વિરહ મ પડશે હે એહવા મુનિ તણે જાવ લહું નિરવાણું ,
મુનિવર યાને હે જિનઉત્તમપદવરે રૂપકલાગુણજ્ઞાન છે - કીતિકમલા હે વિમલા વિસ્તરે જીવવિજયધરે ધ્યાન કે , ૧૫
પ્રથ્વી સચિત્ત-અચિત્ત કાળમાન વિચારની સજ્જાય [૧૫૬૪] હs પ્રથમ નમું સદગુરૂનું નામ જેમ મનવાંછિત સીઝે કામ પૃથ્વી સચિત અચિત્ત વિચાર તે કહીયે સૂત્રને આધાર.. | (અવાવરૂ) અવ્યાપાર ક્ષેત્ર ભૂમિકા જિહાં અંગુલ ચાર અચિત્ત હેય તિહાં રાજમાર્ગો અંગુલ તે પંચ શેરી જિહાં સાત અંગુલ સંચ.... ગૃહ ભૂમિકાયે દશ અંગુલાં મળમૂત્ર ઠામે પનર તે ભલા ચૌપદ ઠામે અંગુલ એકવીસ ચૂલાનીચે અંગુલ બત્રીસ.