________________
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ કૌતુક સુણતાં જે હવે આતમને ઉપકાર
વક્તા શ્રેતા મન ગગડે કૌતુક તેહ ઉદાર. આવ્યા ગજપુર નગરથી તિહાં વસે વ્યવહારી રે લે, અહે! તિહાં વસે રત્નસંચય તસ નામ છે સુમંગલા તસ નારી રે લેલ અહે! સુમંગલા- ૧ ગુણ સાગર તસ નંદને વિદ્યાગુણને દરિયો રે લે, અહે! વિવાહ ગેખે બેઠે અન્યદા જુએ તે સુખ ભરી રે લ... અહે! જુઓ૦ ૨ રાજપંથે મુનિ મલપત દીઠે સમરસ ભરીયો રે લે, અહે! દીઠ તે દેખી શુભચિંતને પૂરવ ચરણ સાંભરી રે લે,અહે! ચરણ૦ ૩. માત-પિતાને એમ કહે સુખીયે મુજ કીજે રે લો, અહા ! સુખી સંયમ લેશું હું સહી આજ્ઞા મુજને દીજે રે લો. અહે આજ્ઞા. ૪ માત-પિતા કહે નાનડા સંયમે તું ઉમાહ્યો રે લો, અહે સંયમે૦ તે પણ પરણે પદમણ અમ મન હરખાવે રે લે... અહે! અમ મન ૫ સંયમ લેજે તે પછી અંતરાય ન કરશું છે કે, અહે! અંતરાય વિનયી વાત અંગીકરી પછે સંયમ વરશું રે લે. અહે! પછે. ૬
આઠ કન્યાના તાતને ઈમ ભાખે વ્યવહારી રે લો, અહે! ઈમ ભાખે. - અમ સુત પરણવા માત્રથી થાશે(મન) સંયમ ધારી રે ... અહ! થાશે. ૭ ઈભ્ય સુણું મન ચમકયા વર બીજો કરશું રે લે, અહે ! વર૦ કન્યા કહે નિજ તાતને આ ભવ અવર નવરશું રે લો. અહે! આ ભવ જે કરશે એ ગુણનિધિ અમો પણ તેહ આદરશું રે , અહે! અમે રાગી-વૈરાગી યમેં તસ આણા શિર ધરશું રે લે અહે ! આણ. ૯ કન્યા આઠના વચનથી હરખ્યો તે વ્યવહારી રે લે, અહે! હરખ્યા, વિવાહ મહેસવા માંડીયા ધવલ મંગલ ગાવે નારી રે લે. અહે! ધવલ ગુણસાગર વિરૂઓ હવે વડે વરસોહે રે લો, અહે! વર૦ ચોરીમાંહે આવીયા કન્યાના મન મેહે રે લે... અહે! કન્યાના હાથ મેળા હશું સાજન જન સહુ મળીયા રે લે, અહે! સાજન હવે કમર શુભ ચિત્તમે ધયાન સાંભરીયા રે લે... અહે! ધર્મ૧૨ સંયમ લેઈ સદ્દગુરૂ કને શ્રુત ભણશું સુખકારી રે લે, અહે ! શ્રત સમતા રસમાં ઝીલશું કામકાયને વારી રે લે. અહે! કામ ૧૩ ગુરૂ વિનય નિત્ય સેવશું તપ તપશું મનોહારી રે લે, અહ! ત૫૦ દેષ બેંતાલીસ ટાળશું માયા-લોભ નિવારી રે ... અહે! માયા ૧૪ જીવિતમરણે સમપણું સમ તૃણમણિ ગણુનું , અહે! સમ,