SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથવીચંદ ગુણસાગરની સઝાય છ ૮ કિપાક ફલ અતિ મધુર છે ખાધે છંડે પ્રાણ છે તેમ વિષયસુખ જાણજે એવી જિનની વાણ..છ અગ્નિ જે તૃપ્તો ઈધણે નદીએ જલધિ પૂરાય , તે વિષયસુખ ભોગથી જીવ એ તૃપ્ત થાય છે ભવભવ ભમતાં જીવડે જેઠ આરોગ્યાં ધાન છે તે સવિ એકઠાં જે કરે તો સવિ ગિરિવર માન વિષયસુખ સુરલોકમેં ભોગવીયા ઈણ જીવ, 5 તેપણ તૃપ્ત જ નવિ થયો કાલ અસંખ્ય અતીવ છે ચતુરા સમજે સુંદરી મુંઝે મત વિષયને કાજ , સંસાર અટવી ઉતરી લહીયે શિવપુર રાજ છે કુમારની વાણી સાંભળી બૂઝી ચતુર સુજાણ છે લઘુકમ કહે સાહિબા ઉપાય કહે ગુણખાણ.છે. કુમાર કહે સંયમ રહે અદ્દભુત એહ ઉપાય છે. નારી કહે અમ વિસરજે સંયમે વાર ન થાય છે. કુમર કહે પડખો તમે હમણું નહિ ગુરૂજે છે સદ્દગુરૂ જેને સાધશું સંયમ છાંડી ભેગ.. . માત-પિતા મન ચિંતવે નારીને વશ નવિ થાય , ઉલટી નારી વશ કરી કુમારનું ગાયું ગાય... ) જે હવે રાજા કીજીએ તો ભળશે રાજ્યને કાજ છે નરપતિ ઈમ મન ચિંતવી થાપે કુમારને રાજ છે પિતા ઉપરાધે આદરે ચિંતે મોહના ઘાટ પાળે રાજ્ય વૈરાગીયો જોતો ગુરૂની વાટ... રાજયસભામેં અન્યદા પૃવીચંદ્ર સેહંત ઈશુ અવસર વ્યવહારી સુધન નામે આવત. રાજા પૂછે તેહને કુણા કુણ જેયા દેશ આશ્રય દીઠું જે તમે ભાખે તેહ વિશેષ... .. શેઠ કહે સુણ સાહિબા એક વિનોદની વાત સાંભળતાં સુખ ઉપજે ભાખું તે અવદાત.. છે ઢાળ ૨ [૧૫૬૨] દુહા કૌતુક જોતાં બહુ - કાલ અનાદિ અનંત પણ તે કૌતુક જગવડું સુણતાં આતમ શાંત
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy