________________
૧૯૦
સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩ એક કેડી સડસઠ લાખ સતર, સહસ બસે સોલતાઈજી .એ સંખ્યાઈ આવલિકા હેવઈ એક મુહૂર્તમાંહિ. છે ?
એહ બત્રીસે મુહુર્ત અહેનિસ પનર અહોનિસે પાછા બિહું પકખે એક માસ પ્રકાશ્ય બિહું માસે એક ઋતુ લકખાજી- ૭ ત્રણ ઋતે એકઅયન પ્રકા બિહું અને એક વરસોજી સિનોર લખ કોડિ છા૫ન સહસે વરસે પૂરવ સોજી. વિસ કપડા કાડિ સાગર સુંદર જાતિઈમ કહાઈજી * ઉત્સર્પિણી અવસર્પિણી એક જ કાલચક તિમ થાઈજી.... પલ્યોપમ દસ કોડા કડી કહ્યો સાગરોપમ એકજ એહવે અસંખ્યાત પૂર પોપમ = ભેદ વલી તેજી.. એહવે કાલચ ગયે અને તે હેઈ પુવલ પરિયોજી તેટલામાંહિ સમક્તિ ફરસે તજીય મિથ્યાત ઘટ્ટોઝ... તે લહે અદ્ધપુદગલ પરિયદણ વેચે આઠ પ્રકારો જે નર સમક્તિ ફરસે ઉદ તે લહે શિવનુચરાજીજિનવચને નિશ્ચિંત રહેવું સમક્તિ નિમલ કીજે રૂપવિબુધને મેહન જંપે અનુભવરસ ઈમ પીછમ્ છે.
હર પંડરીક-કંડરીકની સજ્જા [૧૫૫૦ થી ૫૫] ) દૂહ સ્વસ્તિ શ્રી વરદાયિની સમરી શારદ માય
ગુણ ગાઉં કંડરીકના પંડરીક ઋષિરાય. એહીજ જંબૂ દ્વીપના ક્ષેત્ર વિદેહ વખાણ પુંડરિકિણ નામે પુરી પુષ્કલ વિજયે જાણ મહાપદ્મ રાજા તિહાં ન્યાયે જિમ નૃપ રામ શીલવિનયગુણ શાલિની પદ્માવતી પ્રિયા નામ.. તે નૃપને બિહુ પુત્ર છે શાસ્ત્ર વિશારદ સાર પંડરીક કંડરીક લઘુ અનુપમ રૂ૫ ઉદાર... મહાપદ્મ તે નરપતિ સુખભર રાજ્ય કરંત
પ્રજા પુત્ર તણી પેરે પાળે પ્રેમ ધરત.. ઢાળ: તિણ નગરીએ અન્યદા રે નલિની વન ઉદ્યાન સુવ્રત સૂરિ સમસયાં રે બહુપરિકર શુભ ધ્યાન રે મુનિજન! પ્રણ પદ ત્રણ કાળ જિમ લહે ઋદ્ધિ રસાળ રે... મુનિજન