________________
પુલ પરાવર્ત સ્વરૂપ ગર્ભિત સઝાય
૧૮૯ ભાગ સંયોગ તિહાં ઘણા ભોગવી સુખલાધાં શિવ સંગજી , ર૭શંખ શ્રાવકે પિષે શુદ્ધ પાળ્ય વીર પ્રશંસે તે હજી તીર્થકર પદવી તે લહેશે પુણ્ય તણું ફળ એહજી. સાગર ચંદે કીધે વળી પાછો રહ્યો કાઉસગ્ગ વિરાજજી નિશિ નભસેનત સહ્યો ઉપસર્ગ લીધી ઋદ્ધિ અથગછે. તંગીયા નગરી શ્રમણોપાસક શુદ્ધ કિયા સાવધાનજી ઉભયકાલ પડિકમણું કરતાં પામી મુગતિ પરધાનજી.... પૂરવ ભવ તીર્થંકર પૂજ્યા લાધ્યા અઢારહ રાજજી પદ્મનાભને ગણધર થાશે
કુમારપાલે સાર્યા કાજ... ) રાણે રાવણ શ્રેણી રાજ અચ્ય અરિહંત દેવજી બિહું ગોત્ર તીર્થકર બાંધ્યું સુર-નર કરશે તેવજી.. કેશીગુરૂ સેવ્યા પરદેશી
સુર ઉપને સૂર્યામજી ચાર હજાર વર્ષે એક નાટક આપે અનંત લાભ... . ૩૩ એમ અનેક વિવેક ધરતા જીવ સુખી થયા જાણજી સંપ્રતિ જે સુખીયા વળી થાશે પુણ્યતણાં પરમાણજી. ૩૪ સંવતનિધિ ૯ દરસણ રસ ૬ ૧ શશીહર ૧૬૬૯ સિદ્ધપુર નગર મઝારજી શાંતિનાથ સુપ્રસાદે કીધી પુણ્ય છત્રીસી સારછ.. , ૩૫ યુગ પ્રધાન સવાઈ જિણચંદ્ર સુરિ સકલચંદ શિષ્ય સમયસુંદર વાચક એમ બેલે ધમકલ પ્રત્યક્ષજી... , ૩૬
ક પુદ્ગલ પરાવત સ્વરૂ૫ ગલિત સજઝાય [૧૫૪૮] કફ જિન ઉપદે સુલલિત સરસી એક પુદ્ગલ પરાવર્તે થિર ચિત્ત બારે પરષદા નિસુણે સમક્તિ રૂચિ સંતાજી....જિનઉપદેશ૦૧ નયણતણું એક કુરકા માંહિ. અહવા વગાડીય ચપટીજી તેમાં સમય હેઈ અસંખ્યાતા વલી કહું ભેદ સુઘટીછ.... , ૨ પોયણુપત્ર બત્રીસ સંખ્યાઈ ઉપરાઉપર દાવેજી સબલપુરૂષ કરકત રહીને
જ્યુ સંત વછાઈ વધે છે. આ ૩. એક પલાસથી બીજી પાસે વેધી ભાલે જાઈ એટલામાં ભગવંત વીર ભાખે સમય અસંખ્યાતા થાઈજી. એહવે અસંખ્યાતે સમયે હવે એક આવલિકા માનો વેટીઈ હેશે ચટી અંગુલીઈ એક આવલિકા ગાનજી ,