________________
૧૮૭
પુણ્ય-પુયફળ-પુણ્યમહત્તાની સઝાય શીતલ જળથી થવાય શીતલ તડકે તન કરમાય બાવળ નિબ બોરડી રોપી કેમ ખજુર ખવાય આંબાની ગોટલીએ આંબો ટેટાએ વડ છવાય બહુધા બીજ વાવીએ જેવાં તરૂવર તેવાં થાય ઝેર ખાય ખાતેથી ખલતે યમને દ્વારે જાય પ્રીતે અમૃત પાન કર્યાથી - સત્વર અમર થવાય વાવ્યાં જુવાર-બાજરી જોઈ મુકાફલ ન લણાય » ૧૦૫ કરતાં હરિહર પરની સેવા સાધન સર્વ પમાય
[૧૫૪૭] પુણ્યતણું ફળ પ્રત્યક્ષ પેખે કરે પુણ્ય સહુ કોયછે પુણ્ય કરંતાં પાપ પલાયે જીવ સુખી જગ હોય છેપુણ્યતણું. ૧. અભયદાન સુપાત્ર અને પમ વળી અનુકંપા દાનજી સાધુ શ્રાવકધર્મ તીરથયાત્રા શીયલ ધર્મ તપ ધ્યાનજી.... » સામાયિક પોષહ પડિકમણું દેવપૂજા ગુરૂ સેવજી પુણ્યતણ એ ભેદ પ્રરૂપ્યા અરિહંત વીતરાગ દેવજી ) શરણાગત રાખ્યો પારેવો પૂરવ ભવ પ્રસિદ્ધજી શાંતિનાથ તીર્થંકર પદવી
પામી ચક્રવર્તિ હજી... ગજ ભવે સસલે જીવ ઉગાર્યો અધિક દયામન આણજી મેઘ કુમાર હુ મહા ભોગી શ્રેણક પુત્ર સુજાણજી... સાધુ તને ઉપદેશ સુણીને મૂકયાં માછલા જલજી નલિન ગુમ વિમાન થકી થયો અયવંતી સુકુમાલજી. પાંચ મરછ માળીભવ રાખ્યા પાંચયક્ષ દીયા રાજજી રાજકુંવરી લીલાસુખ લાવ્યા સુભટ કટક ગયા ભાગઇ.. ધન ધન સારથ વાહ તે ધને દીધું છુતનું દાન તીર્થકર પદવી તિ પામી આદીસર અભિધાનજી.. ઉત્તમપાત્ર પ્રથમ તીર્થંકર શ્રેયાંસકુમાર દાતાર શેર(લ)ડીરસ સુઝતે વહેરાવ્ય પામે ભવન પા૨જી... ચંદન બાલા ચઢતે ભાવે પડિલાન્યા મહાવીર દેવતણ દંદુભી તિહાં વાગી ' સુંદર થયો શરીરજી. સંગમ સાધુ ભણી વહેરાવ્ય ખીર ખાંડ વૃત સારછ ગોબદ્ધ શેઠ તણે ઘર લીધે શાલિભદ્રને અવતારજી.