________________
૧૮૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સૂયગડાંગ ઠાણુગ સમવાયાંગ પંચમે ભગવતી અંગ લાખ બેહુને સહસ અઠયાસી પદરડા અતિચંગ... ભવિ. ૩ જ્ઞાતાધર્મ કથા અંગ ઠું ઉઠ ક્રોડ તે જાણ પંચમ આરે દુસમ કાલમાં કથા ઓગણીસ વખાણે. ભવિ૦ ૪ ઉપાસક તે સાતમે જાણે દસ શ્રાવક અધિકાર તે સાંભળતાં કુમતિ છુટયા જિનપડિમા જયકાર ભવિ. અંતગડદશાંગને અનુત્તરવાઈ પ્રશ્નવ્યાકરણ વખાણે શુભ અશુભફલ કર્મ વિપાક એ અંગ ઈગ્યાર પ્રમાણે , ઉવાઈ ઉપાંગ ને રાયપાસણી છવાભિગમ મને આ પન્નવણું ને જંબુ પન્નત્તી ચંદપન્નત્તી ઈમ જાણે છે સુરપનત્તી નિરયાવલી તિમ કપિયા કપાયા બાર ઉપાંગ એણી પેરે બાલ્યા પુફિયા પુફ વિત્તિયા...., ચઉશરણ પયને પહેલે આઉર પચ્ચખાણ તે બીજે મહાપચ્ચખાણ તે ભક્ત પરિણા તંદુ વૈયાલી મન રીઝે... , ચંદાવિજય ને ગણિ વિજજા તિમ મરણ સમાધિ વખાણે . સંથારા પયને નવમો ગચ્છાચાર દશમ જાણે... , દશ વૈકાલિક મૂળસૂત્ર એ આવશ્યક નિર્યુક્તિ ઉત્તરાધ્યયન તે ચોથું જાણે શ્રી વીરપ્રભુની યુક્તિ
૧૧ નિશીથ છે તે પહિલે જાણે બહ૦૯૫ વ્યવહાર પંચક૯૫ ને છતકલ્પ તિમ મહાનિશીથ મહાર... નંદી અનુગ આગમ પિસતાલીસ સંપ્રતિકાલે જાણે જિન ઉત્તમ પદ રૂપ નિહાળી શિવલક્ષમી ઘર આણે... , ૧૩
- પુણ્ય-પુણ્યફળ-પુણ્યમહત્તાની સઝા [૧૫૪૩] : પુણ્ય કર, પુણ્ય કર, પુણ્ય તું (કર) પ્રાણીયા પુણ્ય કરતાં સયલ રિદ્ધિ સિદ્ધિ કનકની કેડી કર જોડી કાયા કહે લછી લીલા લહે ધર્મ બુદ્ધિ... ૧ આહટ દેહટ છેડી છોકરપણું અતિ ઘણું મન તણું છોડી પાપ પાપ સંતાપ આલાપ પરહર પિયુ પંચ પરમેષ્ઠી પદ સમર જાપ.... ૨ તું મુજ કંત હું કામિની તાહરી માહરી શીખ સુણી કાંન જાગે? શુભ મતિ માંડતાં અશુભ ગતિ છાંડતાં ધર્મ કરતા કિસી લાજ લાગે. ૩ મુજમતિ વાહલા દૌર્ય ધર નાહલા બેડલા વયણ અવધાર મોરા શુત ગુરૂદેવ પયસેવ કરવા ભણી આપણું ખાત કરી મકર ભોળા. ૪