________________
૧૮૩
પિસ્તાલીસ આગમની સજઝાય ભગવતીપ જ્ઞાતાધર્મકથાનક ૬ ઉપાસકસૂત્ર રસાલ ૨૭... છે ૨ અંતગડ સૂત્ર ૮ અણુત્તરાવવાઈ ૮ પ્રશ્નવ્યાકરણ અતિસાર ૧૦ વિપાકસૂત્રનું નામ યથારથ ૧૧ એ અંગ એકાદશ ધારે રે , ૩ ઉવવાઈનઈ ૧ રાયપણુર છવાભિગમ ૩ ૫નવણ ૪ જ બૂદીવ ૫ની ચારૂ ૫ ચંદપનત્તીશ્રવણું રે ૬ ) સૂરપનત્તીમાં સૂર્યવિચાર૭ કપિયા ૮ કાપવાંસી ૯ પુફિયા સૂત્રને ૧૦ પુફલિયા ૧૧ વન્ડિદશા વલી ભાસા રે ૧૨ , એ બાર ઉપાંગના નામ તે જાણે છેદ ગ્રંથ ષટ કહીયે વ્યવહારસૂત્ર ૧ બુહતક૯૫ ૨ દશાશ્રુતસ્કંધ દિલવહીં ઈ રે ૩ ૪ ૬ નિશીથ સૂત્રને ૪ મહાનિશીથ ૫ છતકલ્પગંભીર ૬ દશપયન્ના નામ નિરૂપમ ભાખે શ્રી જિનવીર રે.. , ચઉશરણ ને સંથારા પ્રકીર્ણક ર તંદુલ વિયાલીય નામ ૩
ચંદાવિજય ૪ ગણિવિજજમનહર ૫ દેવેંદ્રસ્તવ નામ રે ૬. , મરણવિભરી ૭ ગચ્છાચાર ૮ તિબ્બરંડક ચારૂ ૮ મહાપચ્ચખાણ સદા મન ધારે ૧૦ એ ૧૦ ૫યના દિદારૂ રે. આવશ્યક ને દશવૈકાલિક ૨ એઘિનિયક્તિ વિચાર રૂ ઉત્તરાધ્યયન શ્રી વીરે ભાખ્યું ૪ મલસૂત્ર એ ચાર રે.. દેય ચલિકા નયણે નિરખ નંદી અનુવ દ્વાર રે એ આગમ પિસ્તાલીસ કહીને પંચાંગી વિસ્તાર રે... શુદ્ધ સહણ શુદ્ધ આચરણ જે શુદ્ધ પરૂપણ કરશે અવ સંસારી તે નર થાયે નિશ્ચય શિવપદ વરસ્ય રે.. ૧૨ આગમપિસ્તાલીસ સજઝાય ભણસ્ય જેઠ સુજાણ મંગલમાલા લાછી વિશાલા લહેયે કેડિકલ્યાણ રે સંવત સત્તર અટ્ટાણુઆ વરશે હરખે શ્રાવણ માસે શ્રી લક્ષ્મીસાગર સુરી ચરણપ્રસાદે આગમ દિલમાં ભાસે રે ,
, ૧૩
ભવિ તુમે વંદે રે એ આગમ સુખકારી, પાપ નિકદે રે પ્રભુનાણી દિલધારી શાસન નાયક વીર જિણેસર આસન જે ઉપગારી પ્રમુખ ત્રિપદી પામી ગણધર ગૌતમની બલિહારી. ભવિ૦ પા૫૦ ૧ પ્રથમ અંગ શ્રી આચારાંગ મુનિ આચાર વખાણે સહસ અઢાર તે પદની સંખ્યા ઠાણ બિમણુ સહ જાણે.ભવિ. ૨