________________
પાંચ મહાવ્રતની સજઝાયો દેવચંદજી કૃત
ઢાળ ૫ [૧૫૨૮]. ચેતન ! એ તન કારિમ તમે યા રે શનિરંજનદેવ ભવિકતુમેધ્યારે
શુદ્ધ સ્વરૂપ અનૂપ, નરભવ શ્રાવક કુલ લહ્યો લાદ્યો સમક્તિ સાર જિન આગમ રૂચિ શું સુણે , આળસ નિદ નિવાર સમયાંતર સહ ભાવને દર્શન જ્ઞાન અનંત આતમ ભાવે થિર સદા , અક્ષય ચરણ મહત, તીન લેક ત્રિડું કાળની પરિણતી તીન પ્રકાર એક સમયે જાણે તિ
નાણ અનંત અપાર સકલ દોષહર શાશ્વત
વીરજ પરમ અદીન સુક્ષમ તનું બંધન વિના અવગાહના સ્વાધીન પુદ્ગલ સકલ વિવેકથી
શુદ્ધ અમૂર્તિ રૂપ ઈદ્રિય સુખ નિઃસ્પૃહ થઈ ,, અકથ અબાહ સ્વરૂપ દ્રવ્ય તણું પરિણામથી , અગુરૂ લઘુત્વ અનિત્ય સત્ય સ્વભાવમયી સદા છે છોડી ભાવ અસત્ય. નિજ ગુણ રમત રામ એ સકલ અકલ ગુણખાણ પરમાતમ પર તિ એ , અલખ અલેપ વખાણ પંચ પૂજ્યથી પૂજ્ય એ છે સવ થેયથી ધ્યેય યાતા ધ્યાનરૂપે ધ્યેય એ , નિશ્ચે એક અભય... અનુભવ કરતા એહનો , થાયે પરમ પ્રમોદ એક સ્વરૂપ અમાસશું શિવ સુખ છે તસ ગોદ.. બંધ-અબંધ એ આતમા , કર્તા-અકર્તા એહ. એહ ભક્તા–અગતા , સ્પાહાદ ગુણ ગેહ.. એક-અનેક સ્વરૂપ એ નિત્ય અનિત્ય અનાદિ સદ સભાવે પરિણમ્યા છે મુક્ત સકલ ઉન્માદ.. ત૫–૪૫ કિરિયા ખપ થકી , અષ્ટ કર્મ ન વિલાય તે સહુ આતમ ધ્યાનથી , ખિણમેં ખેરૂ થાય. શુદ્ધાતમ અનુભવ વિના તમે ધ્યાને રે બંધ હેતુ શુભ ચાલ ભવિકo આતમ પરિણામે રમ્યા , એ જ આશ્રવ પાલ... ઈમ જાણી નિજ આતમા , વજી સકલ ઉપાધિ ઉપાદેય અવલંબને , - પરમ મહદય સાધ...