SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તાપણુ ગરવાસીપણે રે ગણ ગુરૂપર છે નેહ રે. ૪ ૨. વનમગની પર તેહથી રે છોડી સકલ પ્રતિબંધ તું એકાકી અનાદિને રે કિણથી જ સંબંધ રે.. શત્રુ-મિત્રતા સર્વથી રે પામી વાર અનંત કોણ સ્વજન દુશ્મન કિયે રે કાળે સહુને અંત રે... બાંધે કરમ જીવ એકલો રે ભગવે પણ તે એક કિણ ઉપર કિણ વાતની રે રાગ-દેવની ટેક રે... જે નિજ એકપણું ગ્રહે રે છેડી સકલ પર ભાવ શુદ્ધાતમ જ્ઞાનાદિમું રે એક સ્વરૂપે ભાવ રે.. આવ્યા છે તું એકલે રે જઈશ પણ તું એક તો એ સર્વ કુટુંબથી રે પ્રતિ કિસિ અવિવેક રે , વનમાંહે ગજ સિંહાદિથી રે વિહરતાં ન ટળે જેહ જિણ આસન રવિ આથમે રે તિણ આસન નિશિ છે રે , ૮. આહારગૃહે તપ પારણે રે કરમાં લેપ વિહીન એકવાર પાણી પીવતા રે વનચારી ચિત્ત અધીન રે... , ૯ એહ દોષ (પરગ્રહણથી ૨ = સવિ પરત રે) પરસંગે ગુણ હાણ પરધનગ્રાહી ચોર તે એકપણે સુખખા(ઠા)ણ રે... , ૧૦. પરસંગથી બંધ છે રે પરવિયોગથી મોક્ષ તેણે તજી પર મેળાવડો રે એક પણે નિજ પોષ રે , જન્મ ન પામ્યો સાથ કે રે સાથ ન મરશે કેય દુઃખ વહેંચવામાં કે નહિ ? ક્ષણભંગુર સહુ લેય છે , પર(રિયજન મરતે દેખીને રે શોક કરે જન મૂઢ અવસરે વારો આપણે રે સહુજનની એ રૂઢ રે. સુરપતિ ચક્રી હરિ બલી રે એકલા પરભવ જાય તન-ધન-પરિજનસહુ મિલી રે કઈ સખાઈ ન થાય રે , ૧૪ એક આતમા માહરો રે નાણ-સણ (જ્ઞાનાદિક) ગુણવંત બાહ્ય વેગ સહુ અવર છે રે પાયે વાર અનંત રે ૧૫ કરકં નમી નહગઈ રે દુમુહ પ્રમુખ ઋષિરાય મૃગાપુત્ર હરિકેશીના રે વંદુ હું નિત્ય પાય રે... , ૧૬ સાધુ ચિલાતી સુત ભલે રે વળી અનાથી તેમ એમ મુનિ ગુણ અનુદતા રે દેવચંદ્ર સુખ મ રે... , ૧૭
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy