________________
૧૫ર
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
[૧૫૦૦] . પહિલઉ પ્રણમઉ ગોયમ સામિ રિદ્ધિસિદ્ધિ લીધઈ જસનામિ પંચમી નાણતણું ચઉપર ભવિક જીવનઈ કારણિ કહી... પંચમી પંચ વ્રત પાલિઈ ધર્મકથા પંચમિ ચાલિઈ પંચમી પૂજા કરવી સદા પંચમી ભણવા પંચઈ પદા... ભૂમિ સયણ નિg પંચમિ ક૨૩ વનિતા દિવસ રમણિ પરિહર ચઉત્યિ છઠ્ઠો ભોજન એકવાર પાંચમિ કરવી છુપાણહાર. પિથાં પાટી ઠવણીતણું પંચમી પૂજા કરવી ઘણું પંચ વાર કી જઈ આરતી નેવેદ્ય પંચ શક્તિ પહુંચતી... વ્રત પંચમિમનિ નિશ્ચલ કરી કૂડકપટ માયા પરિહર અહનિસિ સમરઉ મનિ નવકાર દૂસ્તર જેમ તરઉ સંસાર.. જિમગિરિ ગુરૂઓ મેરૂ ગિરિદ દેવતમાંહિ જિમ ગુરૂઓ ચંદ જિમગુરૂઓ જગિ જિણવર દેવ તિમ ગુરૂઓ વ્રત પંચમિ એહ. ૬ મેહ છાંડી મેલ્ડ મિયાત ભવિ અહં ભાવિઈ લિઉ સમક્તિ પંચમિદનિ સવિ દેદિય દમ સાવજન્મ મત આલિઈ ગમી. ૭ ધણ-કણ-કંચણ બહુવિહ ઋદ્ધિ મહિયષિમાંહિ પડિય સુપસિદ્ધ રૂપવંત ગુણવંત સુજાણ વ્રતપંચમિ તણુઈ પ્રમાણિ. ૮ ઈણિવ્રતિ ઉત્તમકુલિ અવતાર ઈણિ વૃતિ જીવ તરઈ સંસાર ઈણવૃતિ જ્ઞાનવંત ધનવંત ઈણિ વતિ કીધઈ વિદ્યાવંત... ૯ એ વ્રત આગઈ જિણવરિકીઉં જિનવર વચન સુગુરૂ મનિ લીજે, સુગુરૂ વચન જે કરઈ સુજાણ જે નર પામઈ દેવલનાણ. ૧૦ પંચમી કરવી એણઈ રીતિ એ આ બેલ તુહે ઘરિ ચીતિ પૂરઈ વતિ ગુરૂ તેડાવાઈ સંધ સહિત ગુરૂ પહિરાવી ઈ. ૧૧ ઠવણી ઝલમલ કવલીપંચ નોકારવાલી પિથી પંચ જિન આભરણુ કલસ કંસાલ પંચ પંચ દીજઈ સુવિમાલ... ૧૨ ઈસી રીતિ ઉજમણુક કર ગુરૂ આગલિ જિમ તુહિ ભવ ઉતરાઉ ઉજમણ વિણ તપ અપ્રમાણ ભાવ ૫ખઈ જિમ દીજઈ દાન. ૧૩ તપ કરિવઉ એ પાંસઠ માસ માસિ માસિ પંચમિ ઉપવાસ પંચમિનાણતણુઉ તપ કહિઉ. મહિઅલિમાંહિ અતિગહગહિલ. ૧૪ ભણઉ ભણાવઉ ભવિઅહં ભાવિ સુણઉ સુણાવઉ સવિ કયવાર સરસ વચન જિનવરિભાષિય અણુત સુખ કેવલિ દાખિએ. - ૧૫