________________
૧૫૧
પાંચમની સજઝાયો માસિર માઘ ફાગણ ભલા છે
જેઠ અષાડ વૈશાખ તે , ષટ કાર્તિક વળી લીજીએ શુભદિને સદ્દગુરૂ શાખ તે , દેહરે દેવ જુહારીયે
ગીતારથ ગુરૂવંદ તે પિથી શકતે પૂછયે
પ્રભાવના માંડી નહીં તે ઉભય ટંક આવશ્યક કરો દેવવંદન ત્રિકાળ તો બ્રહ્મચર્યને પાળીએ
આરંભ સચિત્ત પરિવાર તે ,, પંચમી સ્તવન થઈ કહે પચ્ચકખે ચોથ ઉપવાસ તે , એગવિધ ચઉવિધ ગુરૂમુખે - અથવા પૌષધ ખાસ તે , ગીતારથ પાસે પખે
મન ધરે તસ ઉપકાર તો , યાજજીવ ઉત્કૃષ્ટ પદે
પંચ વરસ સાડાચાર તો જઘન્ય પદે એમ જાણીયે , અથવા વળી વર્તે એક તે , ઉજમણે આરાધીયે
જિમ પહેરો મન હર્ષ તે છે
[૧૫૦૬] નિજ શક્તિ અનુસાર
ઉજમણું કરો વારૂ વિત ખરો માટે
પ્રતિમા ભરાવે વારૂ જ્ઞાન-દર્શન–ચારિત્રટીકા
ત્રણે જ્ઞાનને પૂજે. સ્થાપનાજીને સ્થાપી
ગુરૂપેરે કાઉસગ્ગ કીજે પાંચ એકાવન લેગસસ કેરો પાંચ પાંચ વસ્તુ ઢાવે પાઠા રૂમાલને લેખણ
ખસ કુંચીને જોવે પાટી પિથી ઠવણી વળી પુજનું નવકારવાળી ગુટક: ચાર ચાર વસ્તુ જગતમાં જ્ઞાન દર્શન ઉપગરણ
કેશર સૂખડ અગર કપૂર લાતી દવજ અંગલૂછયું પાંચ અહવ શક્તિ પચવીસ પચવાટને દીવો ફળ ધાન પકવાનને મેવા કસમ પ્રમુખ બહુસેવા પૂરવ અથ ઉત્તર દિશિ વિદિશિ ઈશાન નમો નાણસ્સ પદને વાવો થઈ સાવધાન સાતમી વત્સલ કીજે ગીતગાને જાગી જે એ કરણું કરતા
જ્ઞાનને આરાધી જે સાધીજે ઈમ શિવપદ સાચું જિમ ગુણમંજરી વરદત્ત લહે સૌભાગ્ય વળી જ્ઞાન આરાધું કરી નિજ જન્મ પવિત્ત