________________
૧૪૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સમ્યગજ્ઞાન આરાધન સાધન શિવનગરીનું જાણે રે.... જ્ઞાનની મુખ્યતા દશવૈકાલિ કે નદીયે પાંચ પ્રકાર મતિ-શ્રુત-અવધિ ને મન પજજવ કેવલ એ સુખકાર ... મતિ જ્ઞાનના અઠયાવીસ ભેદ વળી ત્રણસેં ને છત્રીસ ચાર બુદ્ધિને મેળવતાં થાય ત્રણસેં ને ચાલીસ રે. શ્રુતજ્ઞાન ચૌદ વા વીસ પ્રકારે અવધિ છ અસંખ્ય ભેદે મનપજજવ ઋજુ-વિપુલમતિ બે કેવલ એક ભવ છે પાંચે ઈદ્રિય મનથી પ્રગટે મતિજ્ઞાન તે કહીયે જિનવર વાણી સુણતાં હવે તે શ્રુતજ્ઞાન જ લહીયે રે... આતમ શક્તિ રૂપી દ્રવ્યને મર્યાદાથી જાણે અવધિજ્ઞાન તે વિરપ્રભુ ભાખે ભવગુણ ભેદે વખાણે રે.. , અઢી દીપમાં સંજ્ઞી પંચુંદી તેના મનના ભાવ જાણે તે મનપજજવ નાણું ચેતનશક્તિ પ્રભાવ રે... સર્વ દ્રવ્ય પર્યાયને સાક્ષાત કારી સ્વરૂપી જેહ કેવલ જ્ઞાન કહ્યું તે જિનવારે આપે ભવને છેહ રે.. માસતુસ મુનિની પરે જે નર જ્ઞાની જ્ઞાન આરાધે ભવસાગર તરી સહજ ગુણે કરી શિવપુરનાં સુખ સાધે રે.
[૧૪૯ થી ૧૫૦૩] શ્રી વાસુપૂજ્ય જિનેશ્વર વયણથી રે રૂપ કુંભ કંચન મુનિ દય રોહિણી મંદિર સુંદર આવીયા રે નમી ભવ પૂછે દંપતિ સોયા
ચઉનાળુ વયણે દંપતી મોહિયા રે, રાજા રાણ નિજ સુત આઠને રે તપશલ નિજભવ ધારી સંબંધી વિનય કરી પૂછે મહારાજને રે ચાર સુતાના ભવ પ્રબંધ, ચઉનાણી ૨ રૂપમતી શીલવતી ને ગુણવતી રે સરસ્વતી જ્ઞાન કલા ભંડાર જનમથી રોગ સેર દીઠે નથી રે કુણ પુયે લીધે એ અવતાર , ૩
ઢાળ ૨ [૧૫૦૦] ગુરૂ કહે વૈતાઢય ગિરિવરે રે પુત્રી વિદ્યાધરી ચાર નિજ આયુ જ્ઞાનીને પૂછીયું રે કરવા સફલ અવતાર, અવધારો અમ વિનતિ રે ૧. ગુરૂ કહે જ્ઞાન ઉપગથી રે એક દિવસ તુમ આય અલપકાળ જાણ કરી રે મનમાં વિમાસણ ચિંતાતુર મન) થાય,