________________
પાંચમની સજઝાય સાધુ-શ્રાવકને શુદ્ધ આચાર જ્ઞાને કહે છેવ ભવન પાર આત્મા આઠ પ્રકારના કહ્યા સમક્તિ દટે તે સહી દિવ્ય આતમા પહેલે જાણુ બીજે કષાય આતમ પ્રધાન.” રોગ આતમા ત્રીજે સહી ઉપયોગ આતમા ચે અહીં જ્ઞાન આતમા પાંચમો સાર દર્શન આતમા છઠ્ઠો ધાર.... ચારિત્ર આતમા સાતમો વર વીર્ય આતમા અષ્ટ મન ધરે ચાર ય ઉપાદેય હેય હેય દેય ઉત્તમને હેય. જિનવર ભાષિત સર્વવિચાર ન લહે જ્ઞાન વિના નિરધાર જ્ઞાનપંચમી આરાધે ભલી વિધિસહિત નિર્દષણ વળી. વરદત્ત-ગુણમંજરી જુઓ કર્મબંધન પૂર્વભવ હુએ ગુરૂવચને આરાધે સહી
સૌભાગ્ય પંચમી મન ગહગહી. રોગ ને સુખ પામે બહુ એ અધિકાર પ્રસિદ્ધ શું કહું સંયમ લેઈ વિજયે તે જાય એકાવતારી તે વહુ થાય. મહાવિદેહમાંહિ જે અવતરી સંયમ લેઈ શિવનારી વરી ઈશું પેરે જે આરાધે જ્ઞાન તે પામે નિચે નિર્વાણ માનવભવ લહી કીજીયે ધર્મ જિમ તુમ છુટે સઘળાં કમ ફ્રિકાતિ વાધે અતિવણી. અમૃતપદના થાજે ઘણી
[૧૪૯૭] સદ્દગુરૂના હું પ્રણમી પાય સરસ્વતી સ્વામિની કરો સુપસાય પંચમીતાફળ મહિમા સુણે જે કરતાં જગ શોભા ઘણે... જ્ઞાન અથાગ(હ) વધે વળી જેહ પંચમજ્ઞાન લહે ભવિ તેહ પંચમગતિ પામે સુખસાર એહ સંસારને પામે પાર સોળ રોગ તક્ષણ ઉપશમે તેઉકાય જિમ શીતને દમે તિમ એ તપ છે રોગને કાળ જુઓ વરદત્ત ગુણમંજરી બાળ. પંચવરસ ને પંચજ માસ કરીયે તપે મનને ઉલ્લાસ અંતે ઉજમણું કીજીયે " પોતે તપનું ફળ લીજીયે... ઉજમણું વિણ ફળ તે નહીં - એમ એ-વણી જિનવર કહી શ્રી વિજય રતન તણે એ શિષ્ય વાચકદેવની પૂરો જગીશ
[ ૧૪૯૮] દુલહે નરભવ ચિંતામણી સમ પુણ્યસંગે પામી સુગરજ્ઞાનીને આરાધે પંચપ્રમાદને વામી રે, પ્રાણુ જ્ઞાનભક્તિ ચિત્ત આ
૫